Cli
એક સમયની મિસ ઇન્ડિયા જુહી ચાવલા હવે કરે છે ખેતી, ફાર્મહાઉસમાં બનાવી છે ઓફીસ, જુવો તસ્વીર...

એક સમયની મિસ ઇન્ડિયા જુહી ચાવલા હવે કરે છે ખેતી, ફાર્મહાઉસમાં બનાવી છે ઓફીસ, જુવો તસ્વીર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 80 અને 90 ના દશકામાં સુપરહિટ ફિલ્મો આપીને ખુબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી જુહી ચાવલા આજે સાદાઈથી જીવન વિતાવી રહી છે સાલ 1984 માં મોડેલિંગ ક્ષેત્રે સફળતા મેળવી પોતાની સુંદરતા થી મિસ ઇન્ડિયા નો ખિતાબ મેળવી સાલ 1986 માં આવેલી ફિલ્મ સલ્તનત થી પોતાના ફિલ્મી.

કેરિયરની શરૂઆત કરી ત્યારબાદ જુહી ચાવલા એ સાલ 1988 માં આવેલી ફિલ્મ કયામત સે કયામત તક થી ખુબ જ લોકપ્રિયતા મેળવી ત્યારબાદ ઘણી બધી હિટ ફિલ્મો થતી તેને ખૂબ જ લોકપ્રિયતા મેળવી જેમાં રાજુ બન ગયા જેન્ટલમેન સ્વર્ગ પ્રતિબંધ બોલ રાધા બોલ અર્જુન પંડિત લુટેરે હમ હે રાહી પ્યાર કે આઈના ડર નાઝાયઝ.

રામ જાને યશ બોસ દિવાના મસ્તાના જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ઘણા ફિલ્મ ફેયર એવોર્ડ મેળવ્યા સાથે જુહી ચાવલા આઈપીએલ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ ની માલીક પણ છે જુહી ચાવલા આ દિવસોમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી દુર છે લોકસેવાના કાર્યો થકી તે ખુબ લોકપ્રિયતા ધરાવે છે.

તે તાજેતરમાં પોતાના પિતાની 20 વર્ષ પહેલાં ખરીદેલી જમીનમાં ખેતી કરી રહી છે મુંબઈથી બહાર માડંવા અને વાડા વિસ્તારમાં તેના બે ફાર્મહાઉસ આવેલા છે જુહી ચાવલા શાકભાજી ફળો ફુલો ની ખેતી રહી રહી છે પોતાના પિતાની ખરીદેલી આ જમીનમાં તે ઓર્ગેનિક ખેતી કરી રહી છે કોરોના કાળ દરમિયાન

તેને આ ખેતીથી ઘણા બધા લોકોને મદદ પણ કરી હતી જે લોકોના પાક નિષ્ફળ થયા હતા તે લોકોને જુહી ચાવલા મદદ પહોંચાડતી હતી અનાજ શાકભાજી ફળો નું વિતરણ કોરોના સમય મા જુહી ચાવલા નિશુલ્ક કરીને લોકસેવા ના કાર્યો કરી રહી હતી જુહી ચાવલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

તાજેતરમાં તેને કેટલીક સુંદર તસવીરો શેર કરી છે જેમાં તે પોતાના ફાર્મ હાઉસમાં ટેબલ ખુરશી લગાવીને બેસેલી છે સામે કેટલાક તેના મિત્રો બેઠેલા છે આ દરમિયાન જુહી ચાવલાની સામે કેરીનો એક ઢગલો જોવા મળે છે તો શાકભાજી અને વિવિધ ફળો અને ફૂલોની તસવીરો પણ જુહી ચાવલાએ પોતાના ફાર્મ હાઉસની શેર કરી છે જુહી ચાવલા પર્યાવરણને સ્વસ્થ.

રાખે લોકો એ માટેના કાર્યક્રમો પણ કરી રહી છે જુહી ચાવલા ક્યારેક ટામેટા ગુણ થી જોવા મળે છે તો મેથી ને બીટંતી જોવા મળે છે જુહી ચાવલા જાતે જ કેરી ઉતારે છે અને પોતાની આગવી જીવનશૈલીથી લોકોને પ્રભાવિત કરતી જોવા મળે છે જુહી ચાવલા સોશિયલ મીડિયા પર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચેની આ સુંદર તસવીરો શેર કરતી રહે છે જેને લોકો ખૂબ જ પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *