એકતા કપૂરને એક ઝટકામાં 118 કરોડનું નુકશાન થઈ ગયું છે બોલીવુડના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાનછે જે કોઈ સેલિબ્રિટીને થયું હોય હકીકતમાં 2021નો એ રિપોર્ટ આવી ગયો છે જેમાં ભારતને ઓટિટિ પ્લેટફોર્મથી કોને કેટલો ફાયદો અને કેટલું નુકશાન લિસ્ટમાં સૌથી વધુ ડીસનેપ હોટસ્ટાર છે.
જેને લોકોએ સૌથી વધૂ ડાઉનલોડ કરીને તેના પર ફિલ્મો અને વેબસીરીજ જોઈ એકતા કપૂરના ALT બાલાજીને અહીં ભારે નુકશાન થયું આ વર્ષે તેના યુઝર્સ બહુ ઘટ્યા છે મતલ કે એકતાના આ એપ્લિકેશનને લોકોએ ડીલીટ કર્યું અને ડિસ્ક્રિપશન પણ બહુ ઓછા લોકોએ લીધું જયારે કે 2021માં ભારતમાં ઓટિટિનું પ્લેટફોર્મ વધીને 1.5 બિલિયન થયું છે.
આ એક મોટો રેકોર્ડ છે એવું નથી કે એકતા કપૂરને આ વર્ષે નુકશાન થયું ગયા વર્ષે પણ ઓલ્ટ બાલાજીને 50 કરોડનું નુકશાન થયું હતું પરંતુ આ વર્ષે નુકશાન વધીને 118 કરોડ પહોંચી ગયું તેનું કારણ એવું પણ છે ગયા વર્ષે આ એપ પર એવી વેબસીરીજ રિલીઝ થઈ હતી જેના પર સૈનિકોને બદ!નામ કરવાનો આરોપ લાગ્યો.
આ વેસિરિજ઼ વિરુદ્ધ હિન્દુસ્તાની ભાઉએ વિરોધ નોંધાવ્યો અને વિરોધ બાદ એ વેબસીરીઝ માંથી એ સીનને હટાવવામાં આવ્યો તેના કરીને પણ લોકોનું મન આ વેબસઈસીઝ માંથી મન ઉઠી ગયું અને તેનું પરિણામ એ આવ્યું આ એપ ભારતનું સૌથી વધુ નુકશાન કરાવનાર એપ બની ગયું.