લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે આ શો ટીઆરપી લિસ્ટમાં હંમેશા પ્રથમ નંબરે રહીને ચાહકોને મનોરંજન કરાવતો રહે છે તારક મહેતા સોના દરેક પાત્રોને દર્શકો ખૂબ જ પસંદ કરે છે અને કહાનીમાં આવતી ઘટનાઓ સાથે ફેન્સ ખુબ જ ઉત્સાહીત રહે છે કહાનીમાં હાલ.
પોપટલાલ ખુબ ચર્ચાઓ છવાયેલા છે પોપટલાલ પોતાના લગ્ન ને લઈને ખૂબ જ ઉત્સાહિત અને ઉમંગમાં જોવા મળે છે હંમેશા લગ્ન કરવા માટે તલ પાપડ રહેતા પોપટલાલ ઘણીવાર એટલી હતી પાગલ થઈ જાય છે કે તેમના લગ્ન પણ ઘણીવાર તૂટી જાય છે છોકરી વાળા જોવા આવતા તેમની અજીબો ગરીબ હરકતો.
જોઈને ઘણીવાર ના પણ પાડી દે છે તાજેતરમાં ચાલી રહેલી સ્ટોરી માં પણ એવું જોવા મળી રહ્યું છે જેમાં ભીડે એ પોપટલાલને ના પાડી હતી એ છતાં પણ તે વિદ્યાના ગામડામાં તેને મળવા પહોંચી જાય છે જે ગામડામાં વિદ્યા બાળકોને ભણાવી રહી હોય છે તે સ્કૂલમાં પહોંચી પોપટલાલ તેને મળે છે જે દરમિયાન ભીડેના સુધાકરમામા તેને જોઈ પણ જાય છે.
સુધાકર મામા ફોન કરે છે અને પોપટલાલની આ હરકત બદલ ખુબ જ વઢે છે સંબંધો તોડવા પણ કહે છે કહાની માં એક નવો વણાંક જોવા મળી શકે છે થઈને ભીડે અને પોપટલાલ ની લડાઈ પણ સામે આવી શકે છે ગોકુલધામ સોસાયટીની ચિંતા વધી ગઈ છે પોપટલાલના લગ્ન એક બાજુ રહી ગયા છે હવે કહાનીમાં શું જોવા મળે છે એ માટે દર્શકો ખુબ જ ચિંતિંત છે.