બીગ બોસ રિયાલિટી શો ફેમ આલ્બમ સોગં અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાની અંતરગી ડ્રેસિંગ સેન્સ થી દેશભરમાં ખુબ ચર્ચાઓ માં રહે છે અનોખી વિચિત્ર ડ્રેસિંગ સેન્સ હંમેશા પોતાના બોલ્ડ લુક ને ફોન્ટ કરતી ઉર્ફી જાવેદ સિક્કા શાકભાજી ચલણી નોટો કાચના ટુકડાઓ ફળો ફુલો કચરાપેટી સહીતની તમામ ચીજવસ્તુઓના.
ડ્રેસ બનાવી પહેરી ચુકી છે વર્ષના 365 દિવસ અલગ અલગ અજીબોગરીબ આઉટફીટ માં જોવા મળતી ઉર્ફી જાવેદ ઘણી વાર પોતાની બોલ્ડનેશ થી મુસીબતોમાં પણ મુકાઈ છે થોડા સમય પહેલા દુબઈ બિકીની પહેરીને રસ્તા પર ફરવા બદલ ઉર્ફી જાહેર ને પોલીસે પકડી લીધી હતી અને તેના પર કાર્યવાહી કરી હતી.
તો મુંબઈમાં ઘણા લોકોએ તેને જાહેર માં મોઢું તોડી નાખવાની ધ!મકીઓ પણ આપી હતી જેના વિરુદ્ધ ઉર્ફી જાવેદે મહીલા આયોગમા પોતાની સુરક્ષાની માગંણી પર કરી હતી પોતાની અનોખી અદાઓ થી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખુબ ફેન ફોલોવીગ ધરાવે છે તેની હર અદાઓ પર ચાહકો ફિદા રહે છે એ વચ્ચે તાજેતરમાં ઉર્ફી જાવેદ અનોખી ડ્રેસિંગ સેન્સ માં.
જોવા મળી હતી પોતાના માથા પર લાંબી વાદળી રંગની ખાટલો ગુથંવાની દોરીઓ ની હેરવીગ બનાવી અને પોતાના માથા પર વિદેશી ફિલ્મો માં દેખાતી ભુતની જેમ પહેરી ને તેને લોકોને ચોંકાઈ દિધા હતાં વાઈટ લુસ પેન્ટ સાથે પોતાના માસુમ છલકતા નાના નિતંબો પર એક સફેદ કપડું બ્રાલેટની જેમ બાંધી ને પોતાના નિતંબો ને અડધા ખુલ્લા રાખીને ચાહકો ને લોભાવતી જોવા મળી હતી.
કાતીલ નિગાહો અને માદક અદાઓ સાથે તેને અજીબોગરીબ આઉટફીટ માં ડરાવની હરકતો કરી હતી તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી સોશિયલ યુઝરો તેને પાગલ કહીને ખુબ ટ્રોલ કરી રહ્યા હતા તો ઘણા યુરો તેને મુંબઈ ની મેન્ટલ હોસ્પિટલ માં ખસેડવાની સલાહ આપતા પણ જોવા મળ્યા હતા.