અત્યાર સુધી ગોવિંદા છેલ્લા કેટલાક સમયથી ફિલ્મો બનાવ્યા હતા પરંતુ એમની ફિલ્મો રિલીઝ થવા દેતા ન હતા ક્યારે સ્ક્રીન મળતી ન હતી એટલે કે ગોવિંદાની ફિલ્મોને જોઈએ તેવું પ્લેટફોર્મ મળતું ન હતું ખુદ ગોવિંદા આ વાત પ્રેસ કોન્ફરેન્સ કરીને કહી ચુક્યા છે પરંતુ ગોવિંદા હવે એવું કામ કરી રહ્યા છે જેનાથી ઇન્ડસ્ટ્રીઝ એમનું કંઈ બગાડી નહીં શકે.
ગોવિંદા કામ કરશે ફિલ્મો અને સિરીઝમાં કામ કરશે અને તે ફિલ્મો રિલીઝ પણ થશે કારણ કે હવે ઓટિટિ પ્લેટફોર્મ આવી ગયું છે અહીં ગોવિંદાએ ઓટિટિ પ્લેટફોર્મ આવતા ગોવિંદાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું એક સમય એવો હતો થીએટર કેટલાકે લોકોએ ખરીદી લીધા હતું અને તે લોકો મોનોકોલી રાખતા હતા ફિલ્મ ઓ રિલીઝ કરવામાટે.
એમના હાથમાં પાવર હતો કે કેટલાક આવા સ્ટારની ફિલ્મો હું રિલીઝ નહીં કરું અને તે સ્ટારને ઘણું પરેશાન થવું પડતું હતું જેમાં ખુદ ગોવિંદાએ પણ પરેશાન થવું પડતું હતું પરંતુ હવે ઓટિટિ પ્લેટ ફોર્મ છે જેની પાસે ઈચ્છો જઈ શકો છો અને પોતાની ફિલ્મ રિલીઝ કરી શકો છો ગોવિંદાની વાત કરીએ તો તેઓ એટલા સક્ષમ છેકે તેઓ ખુદનું પણ ઓટિટિ પ્લેટફોર્મ ઉભું કરી શકે છે.
તેઓ પોતાની બનાવેલ ફિલ્મ ખુદના ઓટિટિ પર પણ રિલીઝ કરી શકે છે કારણ કે ગોવિંદાની ફેંનફોવિંગ ચાહકોઅત્યારે પણ બહુ જોવા મળે છે આજે પણ ઓવિંદ કોઈ શોમાં જાય ત્યારે એ શોની ટીઆરપી સારી આવે છે શોને પસંદ કરવામાં આવે છે એપિસોડ લોકો સ્પેશિયલ જોવે છે.