દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે એક મહત્વનો નિર્ણય લીધો છે જેના કારણે હવે બોલીવુડ ફિલ્મોને ભારે નુકશાન જઈ શકે છે મોટામોટા સ્ટાર કેજરીવાલને અરજ કરી રહ્યા છે પરંતુ કેજરીવાલે હવે નક્કી કરી લીધું છે હકીકતમાં આ પૂરો મામલો દિલ્હીમાં સિનેમાઘરોને બંદ કરવાને લઈને છે.
કેજરીવાલે વધતા કો!રોનને લઈને સિનેમાઘર બંદ કરવાનો આદેશ આપી દીધો છે દિલ્હી એવું રાજ્ય છે જ્યાં ફિલ્મો સૌથી વધુ જોવામાં આવે છે પરંતુ સિનેમાઘર બંદ થવાના કારણે ફિલ્મોની દશા ખરાબ થઈ ગઈ છે રણવીર સિંહની ફિલ્મ સિનેમાઘર બંદ થવાની ફ્લોપ જઈ રહી છે તેના ડરના કારણે.
શાહિદ કપૂર અને અક્ષય કુમારે પોતાની ફિલ્મોની રિલીઝ તારીખ લંબાવી દીધી છે બોલીવુડને આનાથી બહુ નુકશાન થઈ રહ્યુંછે એટલા માટે બૉલીવુડ વાળા સિનેમાઘર ખોલવાની માંગ કરી રહ્યા છે કરણ જોહરે ટવીટ કરતા કહ્યું છે અમે દિલ્હી સરકારને સિનેમાઘર ફરીથી ચાલુ કરવાની માંગ કરીએ છીએ.
સિનેમાઘરોમા દૂર બેસવાની સારી સુવિધાઓ છે જયારે રણવીરસિંહની 83 ટિમ તરફથી કહેવામાં આવ્યું છે હજારો લોકોનું ઘર આ ફિલ્મોથી ચાલે છે એટલા માટે સિનેમાઘરોને બંદ ન કરવામાં આવે અત્યારે તો બધાની આ પ્રાર્થનાઓથી કેજરીવાલને કંઈ ફરક નથી પડતો બહુ મુશ્કેલ છેકે કેજરીવાલ આના પર ફેંસલો બદલે.