બોલિવૂડ ની અભિનેત્રી ઉર્ફી જાવેદ સોસીયલ મિડીયા પર ખુબ ચર્ચા માં રહે છે એને ડીઝાઈન સાથે ના કપડા પહેરવાનો ખુબ શોખંછે એ નિતનવા પહેરવેશ સાથે સોસીયલ મિડીયા માં છવાયેલી રહે છે તાજેતરમાં એને પોતાની ઈન્સ્ટ્રાગ્રામ આઈડી પર એક વિડીઓ પોસ્ટ કરેલોછે જે વિડીઓ સોશિયલ.
મીડિયા માં ધુમ મચાવી રહ્યો છે પ્લાસ્ટિકના ફુલોને ટેપ વડે પોતાના શરીરના ઉપરના ભાગે વિટાડી બે ચાર ફૂલો ને આગળ ગોઠવ્યા છે નીચે ઢીલું જીન્સ પહેર્યુંછે આ સ્ટાઈલ એ ગજબ ની લાગે છે પોતાના હાથને જીન્સ પોકેટ માં રાખીને તે કેટવોક કરી રહીછે આ દરમીયાન એનૂ આછેરુ હાસ્ય દિલને.
હલબલાવી નાખે છે એની નાભિ સ્પષ્ટ અને અનેરી દેખાતા ચાહકો ખુબ પસંદ કરેછે આ વિડીઓ જોઈ લોકો ખુબ કોમેન્ટ આપી રહ્યા છે એવામાં એક ચાહકે એવી કોમેન્ટ આપી કે કાગળના ફુલો નહીં સાચા ફુલો આપના શરીરને સ્પર્શ કરવા જોઈએ તો એક યુઝરે મજાક કરતી કોમેન્ટ આપી કે.
ફુલોને યોગ્ય જગ્યાએ ગોઠવ્યાછે જે કોમેન્ટ ઘણા લોકોએ ટ્રોલ કરી જોકે ઉર્ફી વાર નવાર લોકો વચ્ચે પોતાના વિડીઓ આને ફોટાઓ શેર કરતી રહે છે આને લોકો પણ ઉર્ફી જાવેદ ને ખુબ પસંદ કરે છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા અમને કોમેંટમાં જણાવી શકો છો.