ભાગેડુ IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદી મની લોન્ડ્રીગ કેસમાં ભાગેડુ જાહેર થયો છે પણ એ છતા પણ આ સમયે પણ 4500 કરોડનો માલિક છે 8 લક્ઝરી કારો આલીશાન બંગલા સહિત કરોડોની પ્રોપર્ટીનો માલિક છે ભાગેડુ લલિત મોદી રાજા મહારાજા જેવી જિંદગી જીવે છે
લલિત મોદી તેની પાસે લંડનમાં તેજ ગલી પર એક આલીશાન મહેલ પણ છે.
લલિત મોદીએ 14 જુલાઈના રોજ ટ્વિટ કર્યું હતુંકે તે ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનને ડેટ કરી રહ્યો છે આવી સ્થિતિમાં સવાલ એ છેકે લલિત મોદી શું કરે છે અને કમાણી કેવી રીતે કરે છે તેણે બાયોમાં પોતાને મોદી એન્ટરપ્રાઈઝનો પ્રમુખ ગણાવ્યો છે આ મોદી એન્ટરપ્રાઇઝની કુલ નેટવર્થ 12 હજાર કરોડ છે.
કંપની એગ્રો ટોબેકો પાન મસાલા માઉથ ફ્રેશનર કન્ફેક્શનરી રિટેલ એજ્યુકેશન કોસ્મેટિક એન્ટરટેઈનમેન્ટ અને રેસ્ટોરન્ટનો બિઝનેસ કરે છે ભારત સિવાય મોદી એન્ટરપ્રાઈઝનો બિઝનેસ મિડલ ઈસ્ટ વેસ્ટ આફ્રિકા સાઉથ ઈસ્ટ આફ્રિકા સાઉથ ઈસ્ટ એશિયા ઈસ્ટ યુરોપ ઓસ્ટ્રેલિયા સાઉથ અમેરિકા અને.
સેન્ટ્રલ અમેરિકામાં ફેલાયેલો છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર લલિત મોદીની સંપત્તિ લગભગ $57 મિલિયન અથવા 4555 કરોડ રૂપિયા છે લલિત મોદી 15 કરોડની કિંમતની ત્રણ ફેરારીના માલિક છે ભારતથી ભાગી ગયા પછી લલિત મોદી લંડનની 117 સ્લોન સ્ટ્રીટ ખાતેની પાંચ માળની હવેલીમાં રહેછે અને તે 7000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.
આ લક્ઝુરિયસ બંગલામાં 8 ડબલ બેડરૂમ 7 બાથરૂમ 2 ગેસ્ટ રૂમ 4 રિસેપ્શન રૂમ 2 કિચન અને લિફ્ટ છે મોદીએ તેને લીઝ પર લીધું છે લલિત મોદી ભારતમાંથી ભાગી ને હાલ એક રાજાની માફક રહે છે જેના ત્યાં હજારો નોકર કામ કરે છે અમેરીકા માં જલસા કરનાર લલિત મોદીને પરત લાવવામા હજુ કોઈ કાર્યવાહી સામે નથી આવી