મિત્રો સીધું મોસેવાલા કેસમાં નવા નવા પાત્રોની એન્ટ્રી થતી જઈ રહી છે જયારે બીજું બાજુ મુંસેવાલાની હત્યા બાદ નીરજ બવાના એ ધ!મકી આપી હતી કે 2 દિવસમાં તેનો બદલો લઈશું એવામાં એકવાર ફરીથી ધ!મકી આપવામાં આવી છે લોરેન્સ બિશ્નોઇને અને ગોલ્ડી બરારને કહેવામાં આવ્યું છેકે તને શું લાગે છેકે.
તારા જ માણસો માત્ર ઇન્ટરનૅશન બેઠા છે અને એ પણ કહ્યું કે થોડી રાહ જોવો સીધું મોસેવાલાની હત્યાનો બદલો જરૂર લેવામા આવશે મિત્રો લોરેન્સ બિસ્નોઈને ધીરજ બવાના એ સાફ સાફ કહી દીધું છેકે તમારા માણસો કેનેડામાં બેઠાં હોય કે ભારતમાં બેઠા હોય તે એમને નહીં છોડવાના અત્યારે લોરેન્સ.
બિસ્નોઈ હજુ જેલમાં છે અને તેની જોડે પુછતાજ ચાલુ છે અને નવા નવા ખુલાસા થઈ રહ્યા છે સીધું કેસમાં કેટલાક આરોપીની ધરપકડ કરવામાં આવી ચુકી છે અને આ કેસ હવે સોલ્વ થતો જોવા મળી રહ્યો છે જણાવી દઈએ કે લોરેન્સ બિસ્નોઈએ એ પણ કબૂલી લીધું હતું કે તેમનું એક ગીત ન ગાવાના લીધે એમની હત્યા કરાવી દીધી.
મીડિયા રિપોર્ટ મુજબ લોરેન્સ બિશ્નોઇ ઇચ્છતા હતા કે બમ્બીહા ગ્રુપની જેમ સીધું મોસેવાલા એમના પર પણ એક ગીત રિલીઝ કરે પરંતુ ગીત ન બનાવવાના કારણે સીધુ મોસેવાલાની હત્યા કરાવી દીધી જયારે બીજી બાજુ નીરજ બવાનાએ ધ!મકી આપતા કહ્યું છેકે તેઓ ભારત હશે કે કેનેડામાં હવે તે નહીં છોડે મિત્રો નીરજની આ વાત પર તમે શું કહેશો.