બોલીવુડ અભિનેત્રી અને મશહુર ડાન્સર નોરા ફતેહી આજકાલ પોતાના દમદાર ડાન્સ થી લોકોમા ખુબ છવાયેલી છે તેઓ ઝલક દિખલાજા સીઝન 10મા જોવા મળી રહી છે નોરા ફતેહી જેવા ડ્રેસીસ કોઈના પહેરી શકે આ ચાહકોના મનમાં છપાયેલું છે નોરા પાસે ડ્રેસીસનુ આગવું કલેક્શન છે જેમાં તે અંતરંગી અને ખુબ અનોખા.
ડ્રેસમા દર વખતે જોવા મળે છે નોરા ફતેહીએ જે ડ્રેસીસ એક વાર પહેર્યો તે ફરી જોવા મળતો નથી આ વચ્ચે જ નોરા ફતેહી ઝલક દિખલાજા સીઝન સેટ પર રેડ ચમકદાર આઉટ ફીટમાં જોવા મળી હતી જેમાં તેને લાઈટ મેકઅપ સાથે ખુલ્લા વાળ અને સ્મુથ લિપ કરેલા હતા બેક સાઈટ તેના.
બમ પારદર્શક ડ્રેસીસના કપડા વચ્ચે આરપાર મદમસ્ત સેપ સાથે છલકાઈ રહેલા જોવા મળ્યા હતા નોરા નો બેંક સાઈટ ફોટો લેવા ચાહકો ગાંડા તુરં બન્યા હતા આઉટફીટ જમીન સાથે ઢસડાઈ રહ્યું હતુ આ સમયે અચાનક પગમાં આવતા નોરા ફતેહી નીચે ઢળતા માડં બચી તો એક ચાહક.
સુરીલા કંઠે પોકારી ઉઠ્યો ઓ નોરાજી અપની પતલી કમર કો સંભાલના જરા લચકના આ જાએ આ સાભંડતા નોરા ફતેહી થેક્સ બોલતા આછેરા સ્મિત સાથે શરમાઈ ગઈ હતી નોરા ફતેહી નો સોસીયલ મિડીયા માં આ વિડીઓ વાઈરલ થતાં ચાહકો લાઈક કોમેન્ટ નો વરસાદ વરસાવી રહ્યા હતા.
નોરા ફતેહી પોતાના અભિનય ડાન્સ સાથે સોશિયલ મીડિયા પર પણ પોતાના ચાહકોની દરેક ફરમાઈશ પુરી કરવા અવનવા ડ્રેસીસમા બોલ્ડનેશ ગ્લેમર લુક તેનો દેખાડતી રહે છે વાચકમિત્રો નોરા ફતેહી ની લચકાતી કમર વિશે આપનો શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.