બોલીવુડ અભિનેત્રી અને ડાન્સ ક્વિન નોરા ફતેહી પોતાના કમરના ઠુમકાઓ સાથે પોતાના અંતરંગી ડ્રેસિંગ માટે પણ ખૂબ ચર્ચામાં રહે છે ચાહકોની મોટી ભિડ નોરા ફતેહી ની એક ઝલક જોવા બેતાબ રહે છે તેના વચ્ચે તાજેતરમાં એક એવોર્ડ શો દરમિયાન નોરા ફતેહી સ્પોટ થઈ હતી પીળા આઉટફીટ માં તેઓ.
કહેર વર્સાવતી જોવા મળી હતી તેને ક્યારેક લહેરાવ્યા વાળ તો ક્યારેક દેખાડી અદાઓ કમાલ આ આઉટફીટમાં તે ચાહકોને ઘાયલ કરતી જોવા મળી હતી નિતંબોનો ભાગ અડધો બહાર આવેલો આકર્ષણ જમાવી રહ્યો હતો આઉટફીટ ની ગહેરાઈ વચ્ચે કમરથી બેંક સાઈટ જાણે મિલન કાજે તલપાપડ હોય એમ ચાહકોના.
દિલને પોકારી રહ્યા હતા આ જોતા એક ચાહક સ્ટેજ નીચેથી બોલી ઉઠ્યો નોરાજી આઈ લવ યુ આ સાભંડી નોરા ફતેહી થોડા ગુસ્સા થી એ ચાહક સામે જોયું અને અચાનક બિજી જ ક્ષણે એના મોંઢા પર સ્માઈલ આવી ગયું એ કાંઈ બોલી નહીં નોરા ફતેહી ના આ હોટ અને ગ્લેમર લુક નો વિડીયો સોશિયલ મીડિયા.
પર ખૂબ વાયરલ થયો હતો જેમાં ચાહકો મન મુકીને લાઈકોનો વરસાદ વરસાવી રહ્યા હતા નોરા ફતેહી ઈન્સ્ટ્રાગ્રામ પર ખુબ એક્ટીવ રહે છે જેઓ પોતાના દરેક ડ્રેસીઝ સાથે ના ફોટો અપલોડ કરી ચાહકોનો પ્રેમ મેળવતી રહે છે વાચક મિત્રો નોરા ફતેહીના આ લુક વિશે આપનો શું અભિપ્રાયછે એ જરુર જણાવજો.