ટીવીથી લઈને બોલિવુઉડ સુધી સફર કરી ચૂકેલ મૌની રોયની સોસીયલ મીડિયામાં સારી ફેન ફોલોવિંગ ધરાવે છે અને તેઓ સમય સમયે પોતાની તસ્વીર અને વિડિઓ શેર કરતી રહે છે તેઓ પોતાના ચાહનારાના દિલ પર રાજ કરતી આવે છે એવામાં હાલમાં મૌનીએ કેટલીક ગ્લેમરસ તસ્વીર શેર કરી છે હવે મૌનીની.
આ તસ્વીર જોઈને ફેન્સ મૌનીને ગોલ્ડન ગર્લ બોલાવવા લાગ્યા છે સામે આવેલ આ ફોટોમાં મૌની કોપર શેડનું મૈટેલિક ફ્યુઝન સાડી પહેરીને કેમરા સામે અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે તેના ખુલા વાળ લાઈટ મેકઅપ ને કોપર લિપ્સટીક તેની સુંદરતામાં વધારો કરી રહી છે મૌનીએ આ ફોટો ત્રિશુળી ઇમેજ સાથે શેર કરી છે.
મૌની આ તસ્વીરમાં ખુબજ સુંદર જોવા મળી રહી છે મૌનીની આ તસ્વીરે ઇન્ટરનેટ પર પારો વધારી રહી છે માત્ર થોડી મિનિટોમાં જ મૌનીની આ તસ્વીર પર 50 હજારથી વધુ લોકોએ પ્રતિક્રિયા આપી છે મૌનીના કામની વાત કરીએ તો અત્યારે તેઓ ડીઆઇડી શો સીઝન 5માં જજ કરી રહી છે તેના શિવાય રણવીર કપૂર સાથે બ્રહ્માસ્ત્રમાં ફિલ્મમાં જોવા નળશે