બોલીવુડ અભિનેત્રી અને ડાન્સ ક્વીન નોરા ફતેહી આ દિવશો માં પોતાના દમદાર ડાન્સ અને અભિનય થી દર્શકોના દિલ ડોલાવી રહી છે સાથે નોરા ફતેહી ની ડ્રેસીગં સેન્સ પણ ચાહકોને ખુબ પસંદ આવેછે તે ઝલક દિખલા જા રિયાલિટી સોને ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે જજ કરી રહી હતી.
એ દરમિયાન તે ઘણીવાર ગ્લેમર અને સૂદંર લુકમા સ્પોટ થતી હતી ઘણા બધા ફિલ્મોમાં આઈટમ સોંગ થકી ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે હાલ નોરા ફતેહી ઘણા બધા વિડીયો આલ્બમ સોંગ સાથે પણ કામ કરી રહી છે તાજેતરમાં સોશિયલ મીડિયા પર નોરા ફતેહીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર.
કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે દરીયા વચ્ચે બોટ માં ઉભેલી દેખાય છે તેને સોર્ટ બ્ર!લેટ સાથે બ્લુ સોર્ટ પહેરેલું છે જેમાં તે પોતાના મેકઅપ આર્ટિસ્ટ જે શર્ટ ખૂલ્લો રાખી ઉભો છે તેની સાથે હાથમાં હાથ નાખી તો એની સાથે મસ્તી કરતુ ફોટોશૂટ કરેલુંછે આ જોતાં યુઝરો નોરા ફતેહી ને.
ખુબ ટ્રોલ કરી રહ્યા હતા અને મેકઅપ આર્ટિસ્ટ સાથે દરીયા મા એકલા ઈન્દોય સાથે બંને વચ્ચે ની શું કેમેસ્ટ્રી ચાલે છે એવી બધી પણ કોમેન્ટ થી ટીકા કરતા દેખાયા હતા તો ઘણા નોરા ફતેહીના ચાહકો એ ફોટોશૂટ પર પ્રેમ વરસાવી રહ્યા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.