બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અને સુપરસ્ટાર ડાન્સર નોરા ફતેહી નો તાજેતરમાં ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો 10 ના સેટ બહાર નો વિડીયો સામે આવ્યો છે જેમાં નોરા ડીપનેક ટાઈટ યલ્લો બોડીકોર્ન ડ્રેસ માં બોલ્ડનેશ સાથે ચાહકો મદહોશ કરી રહી હતી તેના મદમસ્ત નિતંબો નો ઉભાર ડીપનેક ડ્રેસીસ માંથી છલકાતો ફેન્સને બેકાબુ બનાવી રહ્યો તો.
તેની ફિટનેશ ડ્રેસીસમા તેનુ બેકલેસ યૌવન તેની સુદંર ચામાં ખુબ વધારો કરી રહ્યું હતુ નોરા ફતેહી આ લુક માં કાતિલાના અંદાજ સાથે પોઝ આપી રહી હતી જેમાં તેનું સ્લીમ અને ટોન ફિગર પણ દેખાઈ આવતું હતું ઓપન હેરમા તે ખૂબ જ સુંદર લાગી રહી હતી આ દરમિયાન તેને પોતાની નાજુક કમર ઉપર હાથ રાખીને પેપરાજી સામે.
અલગ અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા તેનુ મદમસ્ત યૌવન જોઈને ઘણા બધા ફેન્સ તેની તસવીરો લઈ રહ્યા હતા નોરા ફતેહી તાજેતરમાં ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો 10 જજ કરી રહી છે તેની સાથે માધુરી દિક્ષિત પણ છે આ દરમિયાન ઝલક દિખલા જા સેટ પર અજય દેવગન અને તબ્બુ પણ જોવા મળ્યા હતા તેઓ પોતાની આવનારી ફિલ્મ દ્વસ્યમ 2 ના પ્રમોશન માટે.
આવેલા હતા બોલીવુડ અભિનેતા અજય દેવગણ પણ નોતા ફતેહીના આ લુક ને જોતા જ રહી ગયા હતા નોરા ફતેહી પોતાના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર પણ ખુબ છવાયેલી રહે છે તેના ઈન્સ્ટ્રાગ્રામ પર અવનવા હોટ અંદાજ ડાન્સ વિડીઓ શેર કરી ને ચાહકોને મદહોશ બનાવતી રહે છે ફેન્સ ફોલોવર પણ તેની હર અદાઓ પર પ્રેમ લુટાવંતા રહે છે.