Cli
સાડી તો પહેરીને આવી પરંતુ બધું ચોખ્ખુ દેખાય એ રીતે બ્લાઉઝ પહેર્યું, નોરા ફતેહીએ પરફેક્ટ ફીગર બતાડ્યું...

સાડી તો પહેરીને આવી પરંતુ બધું ચોખ્ખુ દેખાય એ રીતે બ્લાઉઝ પહેર્યું, નોરા ફતેહીએ પરફેક્ટ ફીગર બતાડ્યું…

Bollywood/Entertainment Breaking

નોરા ફતેહી આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ ફેમસ છે પોતાની ડ્રેસ ડીઝાઈન અને હોટ અદાઓથી લોકોને ઘાયલ કરી રહી છે આમ તો નોરા વેસ્ટર્ન પોશાકમાં પોતાનો જાદુ ચલાવતી જોવા મળે છે પણ તાજેતરમાં ઝલક દિખલા જા 10 રીયાલીટી ડાન્સ શો માં તે જજ તરીકે સામેલ છે આ શોના સેટ બહાર એનો એક નવા લુકમા.

વિડીઓ વાયરલ થયો છે જેમાં એ ઓરેન્જ ડીઝાઈનેડ સાડી અને ડીપ ઓપન બ્લાઉઝ માં જોવા મળે છે પોલી મેકઅપ માં તેઓ ખૂબ જ સુદંર અને હોટ દેખાતા આજુબાજુ રહેલા ચાહકો એક ફોટો પાડવા પડાપડી કરી રહ્યા છે આને ફોટો લેતા આ વિડીયો મા જોવા મળે છે ડીપ બ્લાઉઝ માં એના નિતંબો છલાકાઈ રહ્યા છે જ્યારે તે ચાલે છે.

ત્યારે લોકો એની પાછડ પાછડ નોરાજી પ્લીઝ વન ફોટો કેતા આ વિડીઓ માં જોવા મળે છે સોશિયલ મીડિયા પર આ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે લોકો નોરા ફતેહીને હોટ નવા લુક માં જોઈને ખૂબ ઉત્સાહિત થઈ ને કોમેન્ટ કરી રહ્યા છે સો બ્યુટીફુલ ગર્લ નાઈસ લુક લાઈક એન્જલ જેવી અઢળક કોમેન્ટ થી વિડીઓ લાખો લોકોએ લાઈક પણ કર્યો છે.

નોરા ફતેહી અવારનવાર પોતાના ડ્રેસીસ ની સ્ટાઈલથી ઈન્ડસ્ટ્રી માં ધમાલ મચાવતી રહે છે આજકાલ તે કરણ જોહર માધુરી દિક્ષિત સાથે ઝલક દિખલા જા 10 રીયાલીટી શો માં કામ કરી રહી છે જેના સેટ પરનો આ વિડીઓ હોય એવું પ્રતિત થાય છે નોરા ઈન્સ્ટ્રાગ્રામ પર ખુબ એક્ટીવ રહે છે તે પોતાના ન્યુ ડીઝાઈન ડ્રેસીસ સાથે ચાહકો વચ્ચે આવતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *