ગુજરાતમાં લોકસેવા અને પરોપકારી કાર્ય થી નિરાધાર લોકોને આર્થિક સહયોગ આપતા મકાન બનાવી દેતા ગુજરાતી કોમેડી કલાકાર ખજુર ભાઈ ની ગુજરાત માં ખુબ લોકપ્રિયતા છે તેમણે આજ સુધી 250 થી વધારે મકાન બનાવી એક વિક્રમ સર્જ્યો છે ખજુર ભાઈ નવા વર્ષમાં 31 ડીસેમ્બર ની રાત્રે.
ચાર ઇવેન્ટ માં ભાગ લેવા પહોંચ્યા હતા શરુઆત માં તેઓ રાત્રે દશ વાગે હિંમતનગર શહેર માં એક રેસ્ટોરન્ટ નું ઓપનિંગ કરવા માટે પહોંચ્યા હતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ખુબ મોટી સંખ્યામાં યુવાવર્ગ ઉપસ્થિત હતો તેમને સ્ટેજ પર ચડી ને લોકોને સંબોધિત કર્યા હતા ત્યાર બાદ ખજુર ભાઈએ.
પોતાનું આવનાર સોગં જે પહેલી વાર કોઈ ગુજરાતી એ દુબઈ માં શુટ કર્યુ છે તે ગુજ્જુ ગાયું હતું અને લોકો આ સોગંના તાલે ઝુમી ઉઠ્યા હતા ખજુર ભાઈ કપડા બદલતા ગાડીમાં જ બીજી ઇવેન્ટ માં સુરત પહોંચ્યા હતા વહેલી સવારે 6 વાગે તેઓ યોગા ક્લાસીસ ની ઓપનિંગ માં પહોચ્યા હતા ત્યાં તેમનુ સ્વાગત કરવામાં આવ્યું.
હજારોની મેદની માં પહોચી લોકોને ફિટનેસ માટે સલાહ આપીને યોગા કરી ને આ શુભ દિવસે તેમને પોતાના આવનાર સોગંને ગાતા જોવાની લોકોને અપીલ કરી હતી ત્યારબાદ તેઓ અમરેલી માં એક શુટ શેરવાની સોપ ની ઓપનિંગ માં પહોચ્યા હતા ખુબ જ ભવ્ય રીતે ખજુર ભાઈ નુ સ્વાગત કરવામાં આવ્યું.
તેમને આ ઇવેન્ટમાં લોકોને સંબોધિત કરીને ગરીબ લોકોની સહાયતા કરવાની અને માં બાપ વિનાની દિકરીઓ ની માહીતી એમને આપવાની જાહેરાત કરી હતી ત્યારબાદ તેઓ ઉપલેટા પહોંચ્યા હતા એક જ્વેલરી શોપ ના ઓપનિંગ માં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હજારો લોકોની મેદની માં ખજુર ભાઈએ.
લોકોને ગરીબ લોકોની મદદ કરવાની અપીલ સાથે સ્ટેજ પર પોતાપા સોગં ની ઝાંખી આપીને દુબઈ શુટ સોગં વિશે જણાવ્યું હતું ખજુર ભાઈ ની આ ચાર ઇવેન્ટ માં લોકો ખજુર ભાઈ સાથે મળવા ઉમટી પડ્યા હતા તેમની એન્ટ્રી જોતા લોકોના હોસ ઉડી ગયા હતા ખજુર ભાઈ નો લોકપ્રેમ ગુજરાતી લોકોમાં અનહદ છે.