Cli
જેઠાલાલ ની કુંડળી માં નવી આવી મુશીબત, શું બબીતાજી કરી શકસે મદદ ?

જેઠાલાલ ની કુંડળી માં નવી આવી મુશીબત, શું બબીતાજી કરી શકસે મદદ ?

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષોથી દર્શકોની પહેલી પસંદ બની રહી છે તારક મહેતા શો ના તમામ કલાકારો ને દર્શકો ખુબ પસંદ કરે છે એમાં પણ જ્યારે જેઠાલાલની વાત આવે ચાહકો માં ખુબ ઉત્સાહ જોવા મળે છે તારક મહેતા શો માં પારીવારીક જીવન અને પાડોશી ધર્મ નિભાવતી ઘણી કહાનીઓ આવી છે.

તો ઘણી મિત્રતા તો સામાજીક દુષણ સામેની લડાઈઓ પણ જોવા મળી છે અને ભુત ની સ્ટોરી તો દર્શકો એ હંમેશા પસંદ કરી છે એ વચ્ચે તાજેતરમાં તારક મહેતા શો માં જે નવી કહાની આવી છે તે ખરેખર ગજબ છે નવી સ્ટોરી જે સ્ટાર્ટ થવા પામી છે તે કોઈ નાની સ્ટોરી નથી જેઠાલાલ ની દુકાન માં રામસંગ કંપની નુ એવું ટીવી આવ્યું છે.

85 ઈચં નું ટીવી એ પણ 10 લાખ ની કિમંતનુ અને એ પણ આ ફ્રીજની માર્કેટમાં એટલી ડિમાન્ડ છે કે આપણને એવો વિચાર આવે છે કે મોંઘવારી ની બુમો તારક મહેતા શો ના આ 10 લાખ નું ટીવી ખરીદતા ગ્રાહકોને નથી નડતી એ વચ્ચે જેઠાલાલ જ્યારે બાઘાને કહ્યું માર્કેટમાં આ ટીવીની આટલી બધી ડિમાન્ડ છે.

એ વચ્ચે હું મારા ઓળખીતા માટે જો આ ટીવી માં ડિસ્કાઉન્ટ માંગુ તો મને પણ ના પાડી દેજો આ ડાયલોગ સાંભળતા એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં બબીતાજીને પણ આ ટીવીની જરૂર પડવાની છે અને આ ટીવી ની સ્ટોરી એવી જ દેખાડવામાં આવી રહી છે કે દસ લાખ રૂપિયા નું ટીવી હવે બબીતાજી.

પોતાના ઘેર ઐયર માટે લાવશે ખરા અને જેઠાલાલ પણ ઓવર કોન્ફિડન્સ છે અને અગાઉની સ્ટોરી ની જેમ બબીતાજીને એ વચન આપી ચૂક્યા છે કે સાંજ સુધીમાં તેઓ તેમની કઝીનના ઘેર આ ટીવી પહોંચાડી દેશે પરંતુ હંમેશા જ્યારે જેઠાલાલ અને બબીતાજી વચ્ચે વચનની વાત આવે છે ત્યારે જેઠાલાલ પર મુસીબતો ના પહાડ તૂટી પડે છે એ જ પરિસ્થિતિ.

આવનારી સ્થિતિમાં સર્જાઈ શકે છે જેઠાલાલ બબીતાજી ના વચન માટે કાંઈપણ કરી શકે છે જેઠાલાલ હંમેશા બબીતાજીને ખુશ રાખવા માટે કાંઈ પણ કરી ચૂક્યા છે અગાઉ પણ તે ગોકુલધામ સોસાયટીમાં બબીતાજી માટે એક ફ્રિજ ની જગ્યાએ ત્રણ ફ્રીઝ લાવી ચૂકેલા છે આ વખતે પણ દસ લાખના ટીવી મામલે જેઠાલાલ પર શું મુસીબતો આવે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *