બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્ન ના પવિત્ર બંધનોમાં બંધાઈ ગયા છે 7 ફેબ્રુઆરી ના રોજ રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા બાદ દિલ્હી થી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા મુંબઈ પોતાના ફિલ્મી દોસ્તોને પાર્ટી આપવા પહોંચ્યા છે આ દરમિયાન કિયારા અને સિદ્ધાર્થ ની.
લગ્ન ની પાર્ટી માં બોલીવુડ ફિલ્મ કલાકારો સહીત અનેક સેલેબ્સ હાજર રહ્યાં હતાં આ દરમિયાન કિયારા અડવાની સિદ્ધાર્થ મલ્હોત્રા ના પરીવારજનો સાથે જોવા મળી હતી પોતાના સસરા જેવો વ્હિલચેર પર બેઠા હતા તેમનું ધ્યાન રાખતી જોવા મળી હતી વારંવાર તેમની સંભાળ રાખતી જોવા મળી હતી આ માત્ર.
સિદ્ધાંત અને કિયારા નુ મિલન નહીં પરંતુ બે પરીવારો નું પણ મિલન છે કિયારા અડવાણી સાથે લગ્ન કરીને ના માત્ર સિદ્ધાર્થ મલ્હોત્રા ખુશ છે પરંતુ સિદ્ધાર્થ મલ્હોત્રા નો પરિવાર પણ આ લગ્ન થી ખુબ ખુશ છે એમને કિયારા જેવી વવુ મળી કાલે રાતે યોજાયેલી પાર્ટીમાં કીયારા પોતાના સસરાની સંભાળ લેતી જોવા મળી હતી.
જ્યારે તેના સસરા પર ખુબ જ ખુશ જોવા મળતા હતા આ દરમિયાન કિયારા અડવાની ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી વાઈટ એન્ડ બ્લેક આઉટફીટ મા હેવી જ્વેલરી સાથે કિયારાએ પોતાનું સુંદર અને આકર્ષક લુક ફોન્ટ કર્યું હતુ સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા બ્લેક શુટ માં જોવા મળ્યા હતા બંનેની જોડી જાણે રામ સીતા જેવી લાગી રહી હતી.
આ પાર્ટીમાં બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંથી અજય દેવગન કાજોલ કરીના કપુર કરણ જોહર આલીયા ભટ્ટ ભુમી પેડનેકર જેવા ઘણા બધા કલાકારો સાથે આકાશ અંબાણી અને તેમની પત્ની શ્ર્લોકા પણ આવેલી હતી લગ્ન ની પાર્ટી ની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ચાહકો કીયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાને લગ્ન ની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા.