Cli

જેણે ગરીબીમાં સંભાળ્યા હતા આગળ લાવવાની કોશિશો કરી હતી આજે એને જ ભુલી ગઈ નેહા કક્ક્ડ…

Bollywood/Entertainment Breaking Life Style

કહેવાય છેકે હાથીના દાંત બતાવાના અલગ અને ખાવાના અલગ હોય છે અને આ કહેવત બોલીવુંડના કેટલાક એક્ટરને બિલકુલ સાચી બેસે છે હવે આ એક્ટરની લાઈનમાં નેહા ક્ક્ડંનું પણ નામ જોડાયું છે તમને યાદ હશે ઇન્ડિયન અઈડલમાં સાગર ચૂગ નામનો એક સ્પર્ધક આવ્યો હતો જેમના પિતા જગદીશ ચુગનું નામ.

જાણીને નેહા કક્ક્ડ રડવા લાગી હતી નેહા કક્કડે કહ્યું હતું કે અમે બહુ મહેનત કરી હતી અમે જગદીશ ચૂગણી જાગરણ પાર્ટીમાં પણ ગાયા કરતા હતા જગદીશ અંકલ જ અમને કામ અપાવતા હતા અમે જગદીશ અંકલના ઘરે પણ રહ્યા છીએ તેઓ અમને ખાવા પણ ખવડાવતા હતા શોમાં જગદીશ ચુગના પુત્ર સાગર અને માને મળીને જુના દિવસોને.

યાદ કરીને કહ્યું હતું કે હવે તમે અમને તમે ગયા છો હવે અમે કોશિશ કરીશુ કે તમને કોઈ દુઃખ નહીં આવે પરંતુ હાલમાં મીડિયાએ જયારે પાણીપતમાં રહેતા જગદશ ચૂકના પરિવારને મળ્યો ત્યારે એમણે જણાવ્યું કે નેહા કક્કડે અમારા સમ્પર્કમાં નથી તેઓ અમને ફોન પણ નથી કરતી કે ઉપાડતી પણ નથી એક સમયે.

અમને વચન આપ્યું હતું કે તમારી મદદ કરીશુ પરંતુ હવે એ બધૂ ભૂલી ગઈ છે એક સમયે જગદીશ ચુકે નેહા કક્કડને ખાવા ખવડાવ્યું સારા સંબધો રાખ્યા હવે ખુદ એ નેહા કક્કડે ચૂગ પરિવારને ભૂલી ગઈ ચૂગ પરિવાની મદદ કરવી તો દૂર પરંતુ સાગર ગીતો ગાતા સમયનો એક વિડિઓ પણ પોતાના અકાઉંટમાં શેર કરીને સહકાર નથી આપ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *