બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની મહેનતથી સફળતા મેળવી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી પોતાના દમદાર અભિનય થી હંમેશા ચર્ચામાં રહે છે તેઓ પોતાની પ્રશનલ લાઈફ ને લઈને હંમેશા મૌન રહે છે તેઓ હંમેશા પોતાની પ્રશનલ લાઈફ ને મિડીયા સામે લાવતા નથી.
પોતાની મહેનતથી તેઓ આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતા મેળવી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટા અભિનેતાઓ માં નામના મેળવી ચુક્યા છે દશરથ માંઝી ના જીવન ચરીત્ર પર બનેલી ફિલ્મ માંઝી થી નવાઝુદ્દીન સિદ્દીકી ખુબ જ લોકપ્રિય બન્યા અને તેમને વિશ્ર્વભરમાં નામના મળી સલમાન ખાન.
કોઈ પણ ફિલ્મોમાં નવાઝુદ્દીન સિદ્દીકી ને તક આપે છે જેના કારણે આજે નવાઝુદ્દીન સિદ્દીકી ઘણી બધી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની દિકરી શોરા ના કારણે ખુબ ચર્ચાઓ માં આવ્યા હતા શોરા દેખાવમાં ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે લોકો તેની તુલના.
આલીયા ભટ્ટ સાથે કરવા લાગ્યા છે થોડા સમય પહેલા નવાજુદ્દીન સિદ્દીકી પોતાની લાડલી દીકરી શોરા સાથે સ્પોટ થયા હતા આ પહેલા નવાઝ ક્યારેય પોતાની દીકરી સાથે દેખાયા નથી લોકોએ પહેલીવાર નવાઝને પોતાની દીકરી સાથે જોયા હતા શોરા ને જોતા જ લોકો દંગ રહી ગયા હતા.
દેખાવમાં ખુબ જ સુંદર અને આકર્ષક લુક ધરાવતી શોરા ને લોકોએ આલીયા ભટ્ટ નું મિની વર્ઝન જણાવ્યું હતું અને કમેન્ટ કરતા જણાવ્યું હતું કે નવાઝુદ્દીન સિદ્દીકી ની દિકરી શોરા આવનાર સમયમાં બોલીવુડ પર રાજ કરશે તેની સુંદરતા અને ગ્લેમર લુક જોતા ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા હતા નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની લાડલી શોરા સાથે.
મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા શોરા ને જોતા જ યુઝરો એ જણાવ્યું હતું કે એશ્વર્યાને પણ ટક્કર મારતી તેની ખુબસુરતી છે આવનાર સમયમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં શોરા ખુબ નામના મેળવી શકશે તો નવાઝુદ્દીન સિદ્દીકી પણ પોતાની લાડલી શોરા ને અભિનેત્રી બનાવવા માગે છે.