નવાઝુદ્દીન સિદ્દીકી એ અભિનેતાઓ માંથી એક છે જેઓ પોતાના દમદાર ડાયલોગથી લોકોને ખુશ કરી છે એક સમયે એટીએમમાં ગાર્ડની નોકરી કરતા અને એમને પોતાની શકલના લીધે ફિલ્મોમમાં કોઈ સ્થાન ન આપતું એજ નવાઝુદ્દીન સિદ્દીકીએ પિતાની યાદમાં ખુદનું આલીશાન કરોડોના ખર્ચે ઘર બનાવ્યું છે.
નવાઝુદ્દીન પોતાના અલગ અંદાજના ડાયલોગના લીધે હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે પોતાના નવા ઘરના લીધે ચર્ચામાં છે મુંબઈના પોશ વિસ્તારમાં નવાઝુદ્દીને પોતાનું આલીશાન ઘર બનાવ્યું છે જણાવી દઈએ પિતાની યાદમાં બનાવેલ આ ઘરનું નામ નવાબ પાડવામાં આવ્યું છે અહીં ઘર લગભગ છેલ્લા.
ત્રણ વર્ષથી તૈયાર થતું હતું અત્યારે પણ કેટલાક બૉલીવુડ સ્ટાર ખુદનનું ઘર નથી બનાવી શક્યા હા ખરીદીને લીધેલ હશે પરંતુ ખુદના ખર્ચે નવાઝુદ્દીને બનાવ્યું છે નવાઝુદ્દીનની વાત કરીએ તો એક સમયે તેઓ એટીએમમાં ગાર્ડની નોકરી કરતા હતા જેમને ફિલ્મોમાં કોઈ લેતું પણ ન હતું પરંતુ એક ફિલ્મમાં ચાન્સ મળતા એમણે પોતાનું હુનર બતાવી દીધું.