Cli

મારો ભાઈ આર્યન એકલો નથી તેની હંમેશા હું સાથે છું બહેન સુહાના…

Bollywood/Entertainment Breaking

આઇપીએલ 2022ની મેઘા હરાજીમાં અચાનક શાહરુખ ખાનના પુત્ર આર્યનને જોઈને બધા હેરાન રહી ગયા લોકોને લાગ્યું જે રીતે આર્યનનું નામ સફેદ પાવડરમાં ઉછળ્યું તેને લઈને હવે હરાજીથી દૂર રહશે પરંતુ આર્યન એક હિરોની જેમ અહીં એન્ટ્રી મારી પરંતુ અહીં આર્યન એકલા નથી પહોંચ્યા એમની સાથે બહેન સુહાના ખાન પણ પહોંચી છે.

આઈપીએલમાં અત્યારે બધાની નજરો આ બંને ભાઈ બહેન પર ટકેલ છે અત્યાર સુધી પહેલા માત્ર આર્યન જોવા મળતા હતા પરંતુ આ વખતે જે રીતે સુહાના ખાનને લઈને પહોંચ્યા તે એક નવાઈની વાત છે હકીકતમાં સુહાના ભાઈ આર્યનને ખુબજ પ્રેમ ર્કે છે સુહાના મુસીબતમાં ભાઈ જોડે હંમેશા ઉભી રહે છે.

ગયા દિવસોમાં જયારે આર્યનની ધરપકડ થઈ ત્યારે સુહાના ન્યુયોર્કમાં હતી તે પિતા શાહરુખ ને માતા ગૌરીનાં સંપર્કમાં હતી અને હવે સુહાના ભારત આવી ચુકી છે આઈપીએલ પર દુનિયાભરની નજરો હોય છે અને સુહાના જાણે છે એજ આ મોકો છે જેમાં તેઓ બતાવી શકે છેકે એમનો ભાઈ આર્યન ક્યારેય એકલો નથી.

એમની સાથે તેની બહેન હંમેશા ઉભી છે એજ કારણ છે શાહરૂખે આઇપીએલની આ હરાજીમાં પોતાના બંને બાળકોને એકસાથે મોકલ્યા છે અત્યારે આઇપીએલ ઇવેન્ટમાં સૌથી વધુ લોકોની નજરો આર્યન અને સુહાનાં પર ટકેલ છે મિત્રો આ ખબર પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *