મુન્ના ભાઈ એમબીબીએસના આ સ્વામી કોને યાદ નહીં હોય ભોળા અને સીધા દેખાતા આ સ્વામી કોલેજના સૌથી હોશિયાર વિધાર્થી હતા અને એજ સ્વામી મુન્ના અને સર્કિટના સારા મિત્ર પણ ગયા હતા ફિલ્મમાં સ્વામીને સારો રોલ આપવામા આવ્યો હતો લોકોને સ્વામીએ ખુબ પસંદ પણ કર્યા હતા હવે અચાનક 11 વર્ષ બાદ.
જોઈને લોકો હેરાન રહી ગયા છે સ્વામીનું અસલી નામ ખુર્શીદ લોયર છે ખુશીદે મુન્ના ભાઈ શિવાય અજબ પ્રેમકી ગજબ કહાનીમાં રણવીર કપૂરના ખાસ મિત્રનું પાત્ર નિભાવ્યું હતું તેના શિવાય ખુશીદ ડબલ ધમાલ અને પ્યારે મોહનમાં જોવા મળ્યા હતા પરંતુ ત્યારે કોઈ ખાસ ઓળખાણ ન હતી મળી પરંતુ હવે.
ખુશીદની કેટલીક એવી તસ્વીર સામે આવી છે જેને જોઈને તમને દયા આવી જશે ખુશીદ આ તસ્વીરોમાં બહુ ઉંમરમાં દેખાઈ રહ્યા છે એવું લાગી રહ્યું છેકે કોઈ 60 વર્ષના ઘરડા વ્યક્તિ હોય ખુશીદ બહુ નબળા પણ જોવા મળી રહ્યાછે ખુસીદને એટલા વર્ષો પછી આવી હાલતમાં જોવા બહુ ચોંકાવનાર છે.
પરંતુ અહીં ખુશીની વાત એછે કે ખુશીદને આટલા વર્ષો પછી એક વેબસીરીઝમાં કામ મળી ગયું છે ખુશીદ હોટસ્ટારની વેબસીરીઝ ધ ગ્રેટ ઇન્ડિયન મ!ર્ડરમાં જોવા મળ્યા જેમા એમના પાત્રને ખુબજ પસંદ કરવામાં આવી રહ્યું છે ખુશીદને આટલા લાંબા સમયમાં કામ કેમ ન મળ્યું તેનો કોઈ ખુલાસો નથી થયો મિત્રો તમે શું કહેશો આ મામલે.