Cli

મુંબઈના રસ્તામાં ગર્લફ્રેન્ડ નાઝીલા સાથે સ્કૂટી રાઈડ પર નીકળ્યા મુનવ્વર ફારુકી…

Bollywood/Entertainment Breaking

કંગના રાણાવતનો શો લોકઅપ ના વિનર બન્યા બાદ મુનવ્વર ફારુકી લગાતાર ચર્ચામા બનેલ છે હાલમાં જ સ્ટેન્ડ ઉપ કોમેડિયનને પોતાની ગર્લફ્રેન્ડ નાઝીલા સાથે મુંબઈના રસ્તા પર સ્કૂટીની સવારી કરતા જોવા મળ્યા મુનવ્વર અને નાઝીલાની તસ્વીર ઈન્ટરનેટની દુનિયામાં વાયરલ થઈ રહ્યા છે ફેન્સ આ પસંદગીની જોડી પર કોમેંટ કરી રહ્યા છે.

ગઈ રાત્રે મુનવ્વર પોતાની ગર્લફ્રેન્ડ નાઝીલા સાથે સ્કૂટીમાં રાઈડ કરતા જોવા મળ્યા બંનેની જોડી ફેન્સને ખુબજ પસંદ આવી રહી છે મીડિયાથી ફોટો ક્લીક કરાવતા સમયે પણ નાઝીલાની નજરો મુનવ્વર પર અટકેલ હતી ફોટોમાં બંને કપલનપોપ અંદાજ જોવા લાયક હતો આ કપલે સ્કૂટીમાં ફર્યા બાદ મીડિયાને.

અલગ અલગ પોઝ આપીને ફોટો ક્લીક કરાવી હતી અહીં સામે આવેલ ફોટોમાં મુનવ્વર તેની ગર્લફ્રેન્ડ નાઝીલાને સ્કૂટીમાં બેસાડીને ફેરવતા જોવા મળ્યા હતા મુનવ્વર હાલમાં જ કંગનાના શો લોકઅપમાં જોવા મળ્યા હતા મીડિયા રિપોર્ટની માનીએ તો મુનવ્વર ખતરો કા ખેલાડી 12 માં જોવા મળશે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *