અત્યારે મુંબઈથી એક મોટી ખબર આવી રહી છે મુંબઈ પોલીસે હિન્દુસ્તાની ભાઉ સામે મોટી કાર્યવાહી કરતા એમની ધરપકડ કરી લીધી છે ભાઉ પર દં!ગા ભ!ડકાવવાનો આરોપ લાગ્યો છે બતાવામાં આવી રહ્યું છેકે વિધાર્થીઓને ભ!ડકાવીને દં!ગા કરવા માટે ઉપસાયા છે હકીકતમાં મહારાષ્ટ્રના કેટલાય એરીયામાં.
10માં અને 12માં ધોરણના વિધાર્થીઓ ઓફલાઈન પરીક્ષા રદ કરાવવા અને ઓનલાઇન પરીક્ષા લેવાની માંગ કરી રહ્યા છે વિધાર્થીઓનું કહેવું છે હજુ બધાનું રસીકરણ પૂરું નથી થયું અને એવામાં સ્કૂલમાં બોલાવીને પરીક્ષા લેવામાં આવી તો એવામાં વિધાર્થીઓ સંક્રમિત થઈ જશે અને મહારાષ્ટ્રમાં તો કો!રોનાએ ખુબજ કહેર મચાવ્યો છે.
એટલે પરીક્ષાનું રિસ્ક એમના માટે ખરતો બની શકે છે વિધાર્થીઓની માંગને સમર્થન હિન્દુસ્તાની ભાઉએ પણ કર્યું તેના બાદ વિધાર્થીઓએ શિક્ષણ મંત્રીના ઘરને પણ ઘેર્યું ત્યારબાદ પોલીસે વિધાર્થીઓને હટાવી દીધા અને પછી હિન્દુસ્તાની ભાઉની ધરપકડ કરી લીધી ભાઉની ધરપકડ થતા વિધાર્થીઓ વધુ ભ!ડકી ગયા છે.
પુરા મહારાષ્ટ્રમાં અત્યારે હિન્દુસ્તાની ભાઉ છવાયેલ છે બધા જાણે છેકે બસમાં એક પેન વેચનાર યુવક આજે કેટલો કારોબારી બની ગયો છે ગયા દિવસોમાં જ ભાઉએ એકતા કપૂરને પોતાની આગળ ઝૂકવા માટે મઝબુર કરી દીધી હતી અત્યારે તો ભાઉ જેલમાં છે અને પુરી ઘટના પર ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.