ટીવી અને બૉલીવુડ એક્ટર મૌની રોયે જ્યારથી પોતાના જીવનના પ્રેમ સૂરજ નામ્બ્યારથી લગ્ન કર્યા છે ત્યારથી તેઓ પરફેક્ટ કપલ ગોલ આપી રહ્યા છે હાલમાં જ પતિ સૂરજ નામ્બ્યારના જન્મદિવસ સેલિબ્રેશન તસ્વીર શેર કરી છે મૌની રોયના પતિ સૂરજ નામ્બિયારે 8 ઓગસ્ટ 2022ના રોજ તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો.
આ ખાસ મોકા પર અભિનેત્રીએ તેના પતિને રોમેટિક રીતે શુભેછાઓ પાઠવી હતી એક્ટરે તેના પતિ સાથે ખૂબ જ રોમેન્ટિક ફોટા શેર કર્યા છે જેમાં બંને સફેદ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે તેમાં મૌની રોય સુંદર લાગી રહી છે ફોટોમાં જોઈ શકાય છેકે મૌની અને સૂરજ રોમાંટિક મૂડમાં જોવા મળી રહ્યા છે.
સામે આવેલ ફોટોમાં જોઈ શકાય છેકે મૌની અને સૂરજ યાટ પર છે તેઓ બંને એકબીજાના પ્રેમમાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે પરંતુ અહીં એક ફોટોએ બધાનું ધ્યાન ખેંચ્યું જેમાં બંને કિ!સ કરતા જોવા મળી રહ્યા છે ફોટો શેર કરતા મૌની તેના પતિને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે શેર કરેલ ફોટો મિત્રો તમને કેવી લાગી.