Cli
પ્રમોશન માં પહોંચેલી ઈશા દેઓલ નું ટોપ ઉતરી ગયું, માંડ બચાવી ઈજ્જત...

પ્રમોશન માં પહોંચેલી ઈશા દેઓલ નું ટોપ ઉતરી ગયું, માંડ બચાવી ઈજ્જત…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમામાલીની પુત્રી ઈશા દેઓલ પોતાની 41 વર્ષની ઉંમરે પણ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી રહી છે પોતાના સફળ અભિનયની શરૂઆત ધુમ થી કરી નો એન્ટ્રી દશ કાલ યુવા ક્યાં દિલને કહાં જેવી ઘણી બધી.

ફિલ્મોમાં દમદાર અભિનય થકી લોકચાહના મેળવનાર ઈશા દેઓલ આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ને લઇને ખુબ ચર્ચાઓ માં છે ઈશા દેઓલ અને અભિનેતા સુનિલ શેટ્ટી ની ફિલ્મ હન્ટર નું ટ્રેલર 14 માર્ચના રોજ રીલીઝ થયું છે જેને લઈને દર્શકોમા ખુબ ઉત્સુકતા જોવા મળી રહી છે.

આ ફિલ્મ માં ઈશા દેઓલ મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે ફિલ્મ નુ ટ્રેલર એક્શન થી ભરપૂર છે અને જેમાં જુના રિમેક ગીતોનો પણ સમાવેશ ટ્રેલરમાં જોવા મળે છે સારેગામા પ્રોડક્શન હાઉસ હેઠળ તૈયાર થયેલી આ ફિલ્મ માં ઘણા રીમેક ગીતોનો પણ ન્યુ વર્ઝન માં સમાવેશ છે.

સુનીલ શેટ્ટી સાથે પોતાની આવનારી ફિલ્મ નું પ્રમોશન કરવા અભિનેત્રી ઈશા દેઓલ શાનદાર અંદાજમાં પ્રમોશન ઇવેન્ટમાં પહોંચી હતી એમેઝોન મીની ટીવી પ્રસારીત ફિલ્મ હન્ટર ના સ્ટેજ પર અભિનેત્રી ઈશા દેઓલ બ્લેક ઓફ સોલ્ડર સ્ટાઈલીશ લેધર આઉટફીટ માં જોવા મળી હતી.

ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અંદાજમા તેને પોતાનું બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કર્યું હતું તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો બહારની તરફ ધસી આવતા પ્રતિત થતા હતા કાતીલાના અંદાજ માં તેને મદમસ્ત યૌવનનો ઉભાર છલકાવતા પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા.

તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા ઈશા દેઓલ સાલ 2008 માં આવેલી ફિલ્મ વન ટુ થ્રી બાદ ઘણા લાંબા સમય બાદ સુનીલ શેટ્ટી સાથે જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *