Cli

અમદાવાદમાં 1.11 કરોડના દાગીના ચોરી જનાર સેલ્સગર્લ હર્ષિદા તેના લવર સાથે કઇ રીતે પકડાઇ

Uncategorized

આ સેઝગર્લને પકડી લીધી છે અને કેવી રીતના પકડી અને સાથે સાથે એનો એક પ્રેમી છે અમદાવાદના નિકોલની અંદર આભૂષણ જ્વેલર્સ નામના એક શોરૂમમાંથી ત્યાંની જ એક સેલ્સ ગર્લ 1.1 11 કરોડના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી એ સમાચાર સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી હતી અને થોડાક જ દિવસ પહેલાની આ વાત છે પરંતુ પોલીસે આ સેલ્સ ગર્લને પકડી લીધી છે

અને કેવી રીતના પકડી અને સાથે સાથે એનો એક પ્રેમી છે એ પણ આ આખા ક્રાઇમની અંદર સામેલ છે એવું પણ પોલીસ તપાસની અંદર સામે આવ્યું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજીટલ પ્લેટફોર્મ ખબરછે.com અમદાવાદના નિકોલની અંદર આભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર જેલર્સની દુકાન આવેલી છે અને એના માલિક દર્શનભાઈ જૈન છે હવે હર્ષિદા શેટ્ટી કરીને એક સેઝગલ આ દુકાનમાં કામ કરતી હતી

અને 11 મહિના પહેલા જ એ નોકરી પર લાગી હતી. એક દિવસ દર્શનભાઈ જૈન ઘરે જમવા ગયા હતા અને ત્યારે એ બપોરે સ્ટાફના માણસોને એવું કીધું કે મને એક અર્જન્ટ કામ છે તો મારે જવું છે અને મેં દર્શનભાઈ જૈનની સાથે વાત કરી લીધી છે અને એમ કરી અને એ નીકળી ગઈ દર્શનભાઈ જ્યારે પાછા આવ્યા ત્યારે એક ગ્રાહકને સોનાની લગડી બતાવવાની હતી તો જ્યારે બીજો સેલ્સમેન હતો એને બતાવી તો એણે શેઠને વાત કરી કે આની અંદરથી એક સોનાની લગડી ઓછી દેખાઈ રહી છે એટલે દર્શક દર્શનભાઈએ તાત્કાલિક સીસીટીવીની તપાસ કરી તો એ જોઈ દ્રશ્ય જોઈને દર્શનભાઈ ચોંકી ગયા કારણ કે હર્ષિતદાસ શેટ્ટી છે એ એક છોકરાની સાથે સેલ્ફમેન હતો નાનકડો છોકરો હતો એની સાથે જ વાત કરી રહી હતી

અને એને દરવાજો એવી રીતના હોશિયારીથી ખુલ્લો રાખ્યો હતો કે સીસીટીવીમાં પેલો છોકરો જોઈ ની શકે કે અર્ષિદા શેટ્ટી શું કરે છે પણ સીસીટીવીની અંદર એ દેખાઈ ગયું કે સોનાના જે દાગીના હતા એમાં સોનાની ચેન વીટી બંગડી ગડીઓ મંગળસૂત્ર સોનાની ઘડિયાળ એ બધું એક પછી એક એના શર્ટનો જે ગજવા હતા એમાં નાખી રહી હતી અને એને સૂટ પહેરેલો હતો અને પેન્ટ પહેરેલો હતો તો પેન્ટના ગજવામાં બી નાખી રહી હતી તો આ બધું જ સીસીટીવીની અંદર દેખાઈ ગયું અને એ પછી બેગ લઈ અને બહાર નીકળતી પણ દેખાઈ ગઈ એટલે હર્ષદભાઈએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને આની જે તપાસ છે એ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી હતી હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જે તપાસ કરી એમાં સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે

આ હર્ષિદાને પકડી લેવામાં આવી હવે ટેકનિકલ સર્વેલન્સનો મતલબ એવો હોય છે કે તમે ફોન બંધ કરી દો એમ છતાં પણ પોલીસ પાસે એવી ટેકનોલોજી છે કે તમારું જે લોકેશન છે એ ખબર પડવા માટે અને કોલ રેકોર્ડ બી મળી જાય એટલે પોલીસને કોના કોલ રેકોર્ડ ઉપરથી એ પણ તપાસ કરી કે એને કોને કોને ની સાથે વાત કરી અને પોલીસને એ પણ જાણકારી મળી કે આ જે હર્ષિદા શેટ્ટી છે

એના પ્રેમીની સાથે ચોરી કરી અને દિલ્હી અને ઋષિકેશ ફરવા માટે ચાલી ગઈ હતી અને ત્યાં એ ફરી અને પાછી અમદાવાદ આવી ત્યારે એને પકડી લેવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પાસેથી હજુ આ પ્રેમીનું નામ સામે નથી આવ્યું પરંતુ આખા ચોરીના પ્લાનિંગમાં પ્રેમીની પણ સંડોવણી હોવાનું પોલીસે કીધું છે એટલે અત્યારે હવે હર્ષિદાસ શેટ્ટીના બેંક ખાતાની તપાસ કરવામાં આવી રહી છે એના કોલ ડીટેલની વધારે તપાસ કરવામાં આવી રહી છે અને કોઈ ત્રીજું વ્યક્તિ પણ આમાં સંડોવાયેલું છે કે કેમ એ પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *