મૌની રોય હોળીના તહેવાર પર દુબઈમાં રજાઓ માણવા નીકળી ગઈ હતી અહીં આ દરમિયાન એમના કેટલાક મિત્રો પણ સાથે હતા મૌની રોયે પતિ સૂરજ નામબ્યાર સાથે કેટલીક ફોટો શેર કરી છે જેમાં મૌની પતિ સાથે રોમાન્ટિક થતી જોવા મળી રહી છે બધા દરિયા કિનારે સાથે મજા મણિ રહ્યા છે.
સૂરજ અને મૌનીએ જાન્યુઆરી મહિનામાં લગ્નના બંધનમા બંધાયા હતા ત્યારે એમણે કાશ્મીરના ગુલમર ખાતે પોતાનું હનીમૂન મનાવ્યું હતું ત્યારથી બંને જ્યાં પણ જાય છે ત્યારે કપલ સાથેના ફોટો આપણને જોવા મળે છે શેર કરેલ એક ફોટોમાં જોવા મળી રહ્યું છેકે મૌની પતિ સુરજ નામબ્યારની ગોદમાં બેઠી છે.
સૂરજ અને મૌની એક ફોટોમાં મિત્રો સાથે હળવી મસ્તી કરતા જોઈ શકાય છે ફોટોમાં તમે જોઈ શકો કહોકે મૌની પતિ સહિત મિત્રો સાથે દુબઈમાં મોજ કરી રહી છે મૌનીની આ ફોટો સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે મિત્રો તમને કેવી લાગી મૌની રોયની આ ફોટો.