કુંડળી ભાગ્ય સિરિયલથી ટીવીની જાણીતી એક્ટર માનસી શ્રીવાસ્તવે લગ્ન જીવનમાં પ્રભુતાના પગલાં પડ્યા છે ટીવી એક્ટરે લાંબા સમયથી રહેલા બોયફ્રેન્ડ કપિલ તેજવાની સાથે લગ્નના બંધનમાં બંધાઈ છે એક્ટરના લગ્નના કેટલાક વિડિઓ અને ફોટોસ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે એમાં ફેન એમને.
લગ્નની શુભેછાઓ પાઠવી રહ્યા છે વાઇરલ થઈ રહેલ તસ્વીરમાં માનસી શ્રીવાસ્તવ ખુબજ સુંદર લાગી રહી છે લગ્નમાં માનસી શ્રીવાસ્તવે લાલ લહેંગો પહેર્યો હતો તેમણે મોંઘી જ્વેલરી સાથે પોતાનો વેડિંગ લુક જોવા મળ્યો હતો અભિનેત્રી માનસીએ તેના હાથમાં લાલ રંગની બંગડીઓ પણ પહેરી હતી ખુબજ સુંદર લાગી રહી હતી.
માનસી ટીવી ઈન્ડસ્ટ્રીનું ખુબજ જાણીતું નામ છે તેથી સ્વાભાવિક છે તેના ફેન લાખોમાં હોય તમામ ફેન માનસીને અભિનંદન આપી રહ્યા છે ફેન્સ નવા કપલને તેમના લગ્નના ફોટા અને વીડિયો પર કોમેન્ટ કરીને શુભેચ્છા પાઠવી રહ્યા છે વીડિયોમાં અભિનેત્રીના ચહેરા પર ચમક દેખાઈ રહી હતી અને બંને કપલ એકબીજા ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.