તાજેતરમાં બનેલી મોરબીના પ્રખ્યાત ઝુલતા પુલ તુટવાની ઘટનામા 150 થી વધારે લોકોના મો!ત થયા છે 400 થી વધારે લોકો આ પુલ પર સવાર હતા ત્યારે પુલ અચાનક જ ટુટી પડ્યો હતો હજુ પણ સતત મૃ ત્યુઆંક વધી રહ્યો છે એનડીઆરએફ એસઆરપી અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કાર્યમાં લાગી ગઈ છે જેમાં ઘણા બધા ઇજાગ્રસ્ત.
લોકોને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યાછે આ ઘટનાથી લોકોમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે જ્યારે આ ઝુલતા ફુલ નું સંચાલન કરતી ઓરેવા કંપની ના એમડી જયસુખ પટેલનો આ પુલના રીનોવેશન પહેલાનો વિડીઓ સામે આવ્યો છે જેમાં તે જણાવી રહ્યા છેકે ભારતની બેસ્ટ કંપનીઓ ના માર્ગદર્શન હેઠળ આ બ્રીજ ની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અને ધાંગધ્રા ના પ્રકાશભાઈની કંપનીને આ બ્રીજના રીનોવેશન માટે કામ આપવામાં આવ્યું છે પ્રકાશભાઈ ની કંપની આ બ્રીજને ખુબ મજબુત બનાવશે હું વર્ષોથી એમની સાથે કામ કરું છું અંને તેમની કંપની ઝુલતા પુલની ખામીઓને શોધીને એને રીપેર કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકશે તેમના આ મિડીયા માં આપેલા નિવેદન બાદ.
આ પુલને બંધ કરવામાં આવ્યો હતો અને ધાંગધ્રા પ્રકાશભાઈ ને રીનોવેશન નું કામ આપવામાં આવ્યું હતું જે કામ લાંબો સમય ચાલ્યું અને જે બેસતા વર્ષ ના આ ઘટના પહેલા 5 દિવશ પહેલા જ પુરું થયું હતું અને જાહેર જનતા માટે પુલ ખુલ્લો મુકાયો હતો ત્યાર બાદ આ
ઘટના બની છે લોકો ઓરેવા કંપની ના એમડી જયસુખ પટેલ અને.
પ્રકાશભાઈ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગં કરી રહ્યા છે આને એમની બેદરકારીને કારણે આજે ઘણા પરીવારો એ પોતાના સ્વજન ગુમાવ્યા છે ઘણી નાના છોકરાઓ સહીત આખા પરીવાર મોતને ભેટ્યા છે મૃ!ત્યુઆકં સતત વધી રહ્યો છે ત્યારે લોકો આ પ્રાઈવેટ કંપની વિરુદ્ધ પોતાનો આક્રોશ સોશિયલ મીડિયા પર વ્યકત કરી રહ્યા છે.