બોલીવુડ અભિનેત્રી સુપર ડાન્સર મલાઈકા અરોરા પોતાની ફીટનેશ ને લાઈને લાઈમલાઈટમાં બની રહે છે 48 વર્ષની ઉંમરે પણ મલાઈકા જીમ વર્કઆઉટ અને યોગાની પોતાને ફિટ અને હોટ રાખવાનો પ્રયત્ન કરી રહી છે વેસ્ટન આઉટફીટ અને બિકીની ફોટોશૂટ માં ચાહકોને દિવાના બનાવતી મલાઈકા અરોરા આ દિવસોમાં.
મુવીગ વીથ મલાઈકા શો હોસ્ટ કરી છે જેમાં તે પોતાના જુના આઈટમ સોંગ મુન્ની બદનામ હુઈ ચલ છૈયા છૈયા કાલ ધમાલ હોઠ રશિલે જેવા સોગં પર ડાન્સ કરી પોતાના ડાન્સ ના જલવાથી ચાલકોના દિલ ઘાયલ કરી રહી છે હંમેશા પોતાની પ્રશનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઇ મલાઈકા વિવાદોમાં રહે છે અરબાઝ ખાન ને.
તલાક આપી આ દિવસોમાં મલાઈકા પોતાના થી નાના અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે રોમેન્ટિક અંદાજમાં અર્જુનની બાહોમાં જોવા મળતી મલાઈકા તાજેતરમાં મિસ ઇન્ડિયા ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતા આ દરમિયાન મલાઈકા ગોલ્ડન પારદર્શક આઉટ ફીટમાં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં તેને.
પોતાનું ગ્લેમર લુક ફોન્ટ કર્યું હતું તેની મદમસ્ત જવાની નો છલકાતો ઉભાર પારદર્શક ડીપનેક આઉટફીટ માં થી છલકાતો હતો તેને આ દરમિયાન વાંકી વળી ને પોતાના રશીલા મદમસ્ત ભરાવદાર નિતંબો ફોન્ટ કરી ને મિડીયા અને પેપરાજી ને પોઝ આપ્યા હતા તેની કાતીલાના અદાઓ અને દિલકશ અંદાજ જોતા ફેન્સ મદહોશ બન્યા હતા.
ઇવેન્ટમાં મલાઈકાએ ગળામાં અનોખા અંદાજ માં ગ્રીન નેકલેસ પહેરીને મહેફીલ લુંટી હતી તેના ગળામાં સલમાન ખાન ના બ્રેસલેટ જેવો હાર જોતા લોકો ચોંકી ગયા હતા મલાઈકાએ પોતાનું બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કરી માદક અદાઓથી ચાહકોને ઘાયલ કર્યા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.