બોલીવુડની સૌથી વધુ ફિટ રહેનાર સ્ટાર મલાઈકા અરોડાએ સોસીયલ મીડિયામાં પોતાના ઇન્સ્ટાગ્રામમાં વર્કઆઉટના કેટલા ફોટો શેર કર્યા છે તસ્વીરોમાં જોઈ શકાય છેકે મલાઈકા જબરજસ્ત યોગના પોઝ આપતી જોવા મળી રહી છે તસ્વીર શેર કરતા મલાઈકાએ કેપશનમાં લખ્યું મેટ પર આવો અને પોતાના.
માટે દરરોજ આને શેર કરો પોતાની ફિઝિકલ હેલ્થ માટે પોતાની માનસિક હેલ્થ માટે પોતાના ઈમોશન હેલ્થ માટે શું તમે આજે આ યોગા પ્રેક્ટિસ કરી મલાઇકની આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા મલાઇકાની આ તસ્વીરમાં ફેન્સ ખુબજ કોમેંટ કરી રહ્યા છે.
મલાઈકાએ શેર કરેલા ફોટોમાં ખૂબ જ મુશ્કેલ યોગ આસન કરતી જોવા મળી હતી મલાઈકાની આ તસવીરોના ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે કેટલાક યુઝર મલાઈકાને રોલ મોડલ કહી હતી તો કેટલાક તેમની જોડે યોગ શીખવાનો પ્રયાસ કરી રહ્યા છે જણાવી દઈએ મલાઈકા અત્યારે અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.