Cli

મલાઈકા અરોડાએ શેર કરી ફિલ્ટર વગરની તસ્વીર ફરાહ ખાનની આવી મજેદાર કોમેંટ…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર મલાઈકા અરોડા એ અભિનેત્રીઓ માંથી એક છે જેમની ફિટનેસ અને લુકના લાખો લોકો દીવાના છે મલાઈકા ખુદને ફિટ રાખવા માટે ભહુજ મહેનત કરે છે મલાઈકા હંમેશા સોસીયલ મીડિયામાં એકટીવે રહે છે ક્યારે ફોટોસ કે ક્યારે વિડિઓ શેર કરીને હંમેશા ચર્ચામાં રહેતી મલાઈકાએ ફરીથી.

અહીં કેટલીક તસ્વીર શેર કરી છે મલાઈકાની આ શેર કરેલી તસ્વીર સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહી છે અહીં આ શેર કરેલ તસ્વીરમાં મલાઈકાએ કોઈ પ્રકારનો મેકઅપ નથી કરેલ તેના કારણે તેઓ ખુબજ સુંદર દેખાઈ રહી છે હંમેશા મેકઅપમાં રહેતી મલાઈકાએ મેકઅપ વગર સિંગલમાંજ.

તસ્વીર શેર કરી છે શેર કરેલ તસ્વીરમાં મલાઈકાના ફેન ખુબજ પસંદ કરી રહ્યા છે તેમાં ફેન સાથે અન્ય સેલેબ્રીટી પણ કોમેંટ કરી રહ્યા છે એવામાં ફરાહ ખાને કોમેંટ કરતા લખ્યું કે કમિની તું આજ રીતે સુંદર દેખાઈ રહી છે જયારે બીજી બાજુ મશહૂર ડીઝાઈનર મસાબા ગુપ્તા કહ્યું ખુબસુરત મલાઈકા મિત્રો તમને કેવી લાગી આ તસ્વીર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *