હોલીવુડ આઈટમ સોંગ અભિનેત્રી મલાઈકા એરોરા આ દિવસોમાં પોતાની ડ્રેસીંગ સેન્સને લીધે ખૂબ જ ચર્ચામાં આવીછે તે એકથી ચડિયાતા એક ડ્રેસીસ માં પોતાની અદાઓનો જાદુ ચલાવતી રહે છે બોલ્ડનેશ અને ગ્લેમર લુક માં મલાઈકા આ દિવસોમાં ખુબ હાઈલાઈટ રહે છે સખત જીમ વર્કઆઉટ થકી તેને શાનદાર ફિગર બનાવ્યું છે.
તેને ફિટનેસ ક્વીન પણ કહેવામાં આવે છે પોતાનું ફિટનેસ નો ખુબ જ ધ્યાન રાખે છે અવારનવાર તે જીમની બહાર સ્પોટ થતી રહેછે તો ક્યારેક ઇવેન્ટ દરમિયાન મોર્નિંગ વોક દરમિયાન તેના બોલ્ડ લુક થી છવાયેલી રહે છે તાજેતરમાં અભિનેત્રી મલાઈકા અરોરા ગત રાત્રી એક ઇવેન્ટ દરમિયાન મલાઈકા નિયોન કલરના આઉટફીટમા જોવા મળી હતી.
શાનદાર ડ્રેસમાં મોટો કટ તેની બોલ્ડ અદાઓને પ્રદર્શિત કરતો હતો ડીપ નેક આ ડ્રેસીસમા તેના યૌવનનો ઉભાર તેની મદમસ્ત કાયા પર ચાહકો ઓળઘોળ થયા હતા હાઈ હીલ લાઈટ મેકઅપ માં તે ખુબજ આકર્ષક લાગી રહી હતી જેને જોતા સોશિયલ મીડિયા યુઝરો એના પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા હતા મલાઈકા એરોરા આ દિવસોમાં.
સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે તેના લાખો ચાહકો છે પોતાની 48 વર્ષની ઉંમરે પણ મલાઈવા ફિગરના મામલે ઘણી અભિનેત્રીઓ ને પાછળ રાખી દેછે તે પોતાનાથી નાના અર્જુન કપૂર સાથે ડેટ કરી રહી છે અવારનવાર અર્જુન કપૂર સાથે તે જોવા મળે છે પોતાનો જન્મદિવસ પણ મલાઈકા અર્જુન.
કપૂરની સાથે પ્રેમ ભર્યા માહોલમાં મનાવ્યો હતો મલાઈકા એ અરબાઝ ખાન સાથે છુટાછેડા લીધા બાદ સખત જીમ વર્કઆઉટ થી પોતાનુ યૌવન સુડોળ બનાવ્યું છે અને તે પોતાના ફિલ્મી કેરિયર પર ધ્યાન આપવા માંગે છે મિત્રો આપનો મલાઈકા ના આ લુક વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.