મલાઈકા અરોડા ઘણીવાર સ્પોટ થતી રહે છે અને એ સમયની તસ્વીર વાયરલ થતી રહે છે હાલમાં જ એક્ટર મલાઈકા યોગા સેન્ટરની બહાર સ્પોટ થઈ ત્યાંની કેટલીક તસ્વીર અત્યારે વાયરલ થઈ રહી છે મલાઈકાની આ તસ્વીર જોયા બાદ ફેન્સ થોડા પરેશાન જોવા મળ્યા ફેન્સને એક્ટરની આંખ પર કંઈક વાગેલ જોવા મળ્યું.
તેને લઈને ફેન્સ ખુબ કોમેંટ કરી રહ્યા છે અને એક્ટર માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે મલાઈકાની આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે સામે આવેલ તસ્વીરમાં મલાઈકા મીડિયાથી મોઢું છુપાવતી જોવા મળી રહી છે બતાવાઈ રહ્યું છેકે તેની આંખ પર વાગેલ છે અહીં મલાઇકા મીડિયાથી પોતાની આંખો છુપાવતી જોવા મળી.
મલાઈકા જયારે યોગા સેન્ટરની બહાર સ્પોટ થઈ ત્યારે તેઓ બહુ ટાઈટ ટોપ પહરેલ જોવા મળી અહીં મલાઈકાએ ટોપ ઉપર શર્ટ પહેરેલ હતું જે એક્ટરના લુકને અલગ જ બનાવી રહ્યું હતું મલાઈકાએ ટોપ સાથે ટૂંકી નિક્કર પણ પહેરી હતી જે એક્ટરને સુંદર લાગી રહી છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા અમને કોમેંટમાં જણાવી શકો છો.