બોલુંડડ એક્ટર મલાઈકા અરોડા પોતના કામ કરતા સોસીયલ મીડિયામાં એકટીવ રહેવાના કારણે ખુબ જ હાઈલાઈટ રહે છે તેઓ સમયે સમયે પોતાની તસ્વીર અને વિડિઓ સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે હાલમાં એક એવો વિડિઓ સામે આવ્યો છે જેના પર ફેન્સ પોતાનો પ્રેમ વર્ષાવી થયા છે જયારે કેટલાક લોકો ટ્રોલ.
હકીકતમાં મલાઈકા અરોડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં એક વિડિઓ શેર કર્યો છે જેમાં એક્ટરે હેડ સ્ટેડ કરતા જોવા મળી રહી છે મલાઈકા અરોડા ફિટ રહેવા માટે દરરોજ યોગા કરે છે મલાઈકાએ પોતાના હેન્ડ સ્ટેન્ડ વિડિઓ લોકોને પ્રેરતી કરવા માટે શેર કર્યો છે પરંતુ કેટલાય લોકો તેના કારણે ટ્રોલ કરવા લાગ્યા છે.
અહીં મલાઈકા અરોડાનો વિડિઓ જેવા જ ઇંસ્ટાગ્રામમાં શેર થયો તેવા જ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો વિડિઓ સામે આવ્યા બાદ લેટલાંક લોકો મલાઈકાને કહી રહ્યા છેકે 48 વર્ષની ઉંમરમાં આ બધું ન કરો તો સારું છે નહીતો તેમની કમરમાં મચકોડ આવી શકે છે મિત્રો જે પણ હોય પરંતુ આ મામલે તમે શું કહેશો.