વિવાદ પેદા કરીને મશહૂર થવાની કળા સ્વરા ભાસ્કરથી વધુ કોઈ નથી જાણતું પરંતુ આ વખતે સ્વરાએ જે હરકત કરીછે તે બિલકુલ માફીને લાયક નથી ગયા દિવસોમાં ફિલ્મ મેકર મણિકા મેકેલાઈકીની ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલિકા પોસ્ટર રિલીઝ થયું જેમાં કાલી માતાને સિગરેટ પિતા બતાવાયા પોસ્ટરને લઈને બબાલ મચી ગઈ.
ભારત જ નહીં બીજા દેશોએ પણ આ પોસ્ટરની નિંદા કરી પરંતુ તૃણમૂલ કોંગ્રેસની સંસદ મહુવા મહોત્રીએ આ પોસ્ટરને સાચું ઠેરવતા કહ્યું કે કાલીના કેટલાય રૂપ છે મારા માટે કાલીનો મતલબ માંસ અને દા!રૂ સ્વીકારનાર દેવી છે અહીં આ બયાન બાદ પુરા દેશમાં હાહો મચેલ છે અહીં આ બયાનનો તમામ લોકોએ વિરોધ કર્યો.
પરંતુ અહીં પણ સ્વરા ભાસ્કર પોતાનો પગ મારવાનું ન ભૂલી અહીં સ્વરાએ મહુવા મહોત્રીનું સમર્થન કર્યું અને એક ટ્વીટ કરતા કહ્યું મહુવા મોહીત્રા શાનદાર છે તેના બાદ એક વધુ ટ્વીટ કરતા લખ્યું પ્રિય હિન્દૂ દક્ષિણ પંથીઓ બીજા ડરેલ દક્ષિણ પંથીઓ શું તમે હિન્દૂ ધર્મની વિવિધતાને નથી સમજતા જો તમે અલગ અલગ રીતરિવાજ અને.
પરંપરાનો સ્વિકાર નથી કરતા તોશું આ અમારા ધર્મનું અપમાન નથી જેમ કે દરેક વખતે થાય છે અહીં આ ટ્વીટ બાદ લોકો સ્વરા ભાસ્કરને ન કહેવાનું કહી રહ્યા છે અને સ્વરા ટ્વીટરમાં ટ્રેન્ડ કરવા લાગી સ્વરાના કામની વાત કરીએ તો અત્યારે તો ખાલી છે અત્યારે તેની જોડે કોઈ કામ નથી મિત્રો સ્વરાના આ બયાન પર તમે શું કહેશો.