મીટરોઈ હાલમાં તારક મહેતા સિરિયલમાં કહેવામા આવે છે કે હવે આ શોમાં દિશા વકાણીની શમાકેદાર એન્ટ્રી થઈ શકે છે જેને લઈને હવે દયા ભાભીના ચાહકો માટે આ સમાચાર ગુડ ન્યૂજ સમાન પણ હોય શકે છે ચાલો આપણે આગળ સંપૂર્ણ વિગત વિષે જાણીએ.
હાલમાં દયાભાભી ના અસલી પતિ મયુર વકાણીએ દયાભાભી ને શો માં વાપસી કરવા માટે કેટલીક શરતો રાખેલી છે જેમાં તેમની પહેલી શરત છે કે આ શો માં દયાભાભી માત્ર આખા માહિનામાં 15 દિવસ જ શૂટિંગ માટે આવશે.
આ સાથે તેમણે એ પણ કહ્યું કે દયાભાભી એક દિવસમાં માત્ર 4 કલાક જ શૂટિંગ કરશે આના પછી દિશા વકાણી ફરીથી ઘરે ચાલી જશે આના પછી મયુર વકાણીએ અસિત કુમાર મોદી સાથે શર્ત મૂકી આ સાથે આગળ તેમણે શર્ત બતાવતા કહ્યું.
કે દિશા વકાણી જે જગ્યાએ શૂટિંગ કરે છે ત્યાં તમારે એક રમ પણ બનાવવો પડશે જ્યાં તેમના બાળકની સંભાળ લઈ શકાય આ સાથે તેમણે આગળ કહ્યું કે દિશા વકાણી પ્રતિ એપિસોડના 1.50 લાખ રૂપિયા ચાર્જ કરશે.
કહેવામા આવે છે કે આ બધી શરતોને અસિત કુમાર મોદીએ મંજૂર પણ કરી હતી આને લઈને કહેવામા આવે છે કે દિશા વકાણીની હવે શો માં ધમાકેદાર એન્ટ્રી થઈ શકે એમ છે જેના કારણે હાલમાં આને લઈને હજુ કોઈ ઓફિશિયલ અપડેટ સામે આવી નથી.
હાલમાં આ તમામાં સમાચાર સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલા છે આ વાતમાં હજુ કેટલી સચ્ચાઈ છે તે કહી શકાય નહીં આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.