બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 1947 માં બનેલ રાજશ્રી ફિલ્મ પ્રોડક્શન ની તાજેતરમાં ઇવેન્ટ પર બોલિવૂડ અનેક સ્ટાર અને સેલિબ્રિટી આવેલા હતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ મોટું નામ રાજશ્રી પ્રોડક્શન નીચે હરકોઈ કામ કરવા ખુબ ઉત્સાહિત રહેછે આ વચ્ચે બોલિવૂડ ની 90ના દશકાની મશહૂર અભિનેત્રી મહીમા ચૌધરી.
જેને 1997ની ફિલ્મ પરદેસથી પોતાના ફિલ્મી અભિનયની શરૂઆત કરી અને શાનદાર અભિનય થી ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો તેને બોલીવુડમાં દાગ ધડકન દિલ હૈ તુમ્હારા દોબારા સહર જેવી ઘણી બોલિવૂડ સુપરહિટ ફિલ્મો માં દમદાર અભિનય થકી પોતાની આગવી ઓળખ અને લોકપ્રિયતા.
મેળવી તે મહીમા ચૌધરી પોતાની 15 વર્ષ ની દિકરી અરીયાના ચૌધરી સાથે આ ઇવેન્ટ માં પહોચી હતી મહીમા ચૌધરી દિકરી અરીયાના ને અભિનેત્રી બનાવવા માંગે છે તેવા અભિનય પ્રશિક્ષણ અને તેના લુક પર મહીમા ખુબ ધ્યાન આપી રહી છે આ ઇવેન્ટ માં ફિલ્મ પ્રોડ્યુસર સાથે મુલાકાત કરાવવા.
તે પોતાની દિકરીને લઈને આવેલી હતી મહિમા ચૌધરીની દિકરી આરિયાના ચૌધરી માત્ર 15 વર્ષની છે પરંતુ સુંદરતા અને સ્ટાઈલના મામલે તે ઘણી મોટી અભિનેત્રીઓ ને પણ ટક્કર આપે છે નાની ઉંમરમાં અરિયાનાએ પોતાની ક્યુટનેસ બોલ્ડ અદાઓથી ચાહકોના દિલ જીતી લીધા છે તે ઈન્સ્ટ્રાગ્રામ.
પર ખુબ ફેન ફોલોવિંગ ધરાવે છે સાથે તે પોતાના ડાન્સ વિડીઓ અને બોલ્ડ લુક સાથે સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી રહે છે આ દરમિયાન મહીમા ચૌધરી ટુંક સમયમાં પોતાની દિકરી અરીયાનાનુ બોલીવુડ ડેબ્યુ કરાવવા માંગે છે જેના માટે તે ઘણી ઉત્સાહિત છે આપનો આ વિશે શું અભિપ્રાય છે.