બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ મોટું નામ રાજશ્રી પ્રોડક્શન ના 75 વર્ષ પુરા થવા પર એક ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સિતારા ઓ અને સેલિબ્રિટી આવેલા હતા આ દરમિયાન બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત સ્ટેજ પર ઉભી હતી જયા બચ્ચન આવતા તેને નમસ્તે કરી હાથ જોડીને.
અંભિવાદન કર્યું પરંતુ જયા બચ્ચને કોઈ જવાબ ના આપ્યો ત્યાં અનુપમ ખેર પણ હાજર હતા તેમને જયા બચ્ચનને કંગના રનૌત સાથે વાત કરવાનું પણ કહ્યું પણ જયા બચ્ચને કગંના તરફ જોયું પણ નહીં આ ઘટના દુર ઉભા અભિષેક બચ્ચન જોઈ રહ્યા હતા જ્યારે જયા બચ્ચન આગળ વધી એ સમયે અભિષેક બચ્ચન ત્યાં આવી પહોંચ્યા અને.
અમુક અનુપમ ખેર સાથે મળ્યા પછી તેઓ કંગના રનૌતનું ધ્યાન નહોતું એ છતાં પણ તેમની પાસે જઈને નમસ્તે કરીને ગળે લગાવી લીધી આ સમયે સ્ટેજ પર ઉપસ્થિત લોકો આ ઘટનાને નિહાળી રહ્યા હતા જયા બચ્ચન ના સ્વભાવ ને લીધે બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને પોતાની લોકપ્રિયતા ઘણી ગુમાવી છે જયા બચ્ચન નો અભિમાની.
સ્વભાવ અવાર નવાર લોકોની સામે આવતો રહ્યોછે તે ઘણીવાર મિડીયા સાથે તો પેપરાજી સામે ગુસ્સે થઈ ને પ્રતિક્રિયા આપતી જણાઈ છે તાજેતરમાં જ પોતાની ભાણી નાવ્યા નવેલી વિશે જયા બચ્ચને એક શો માં જણાવ્યું હતું કે નાવ્યા નવેલી લગ્ન કર્યા વગર પણ માં બની જાય તો મને કોઈ વાંધો નથી જીવનમા દરેક.
યુવતીઓ એ ટ્રાય કરવી જોઈએ પછી જ પોતાના લગ્ન જીવનની શરુઆત કરવી જોઈએ જયા બચ્ચન ની આ વિકૃત માનસિકતા પર ઘણા લોકોએ એને ટ્રોલ કરીને વિદેશી સંસ્કૃતિ યુવાધન માં ફેલાવવા બદલ આક્ષેપો પણ કર્યા હતા હતા એ વચ્ચે ફરી જયા બચ્ચન પોતાની એજ સ્ટાઈલ સાથે જોવા મળી હતી.