Cli
રાજકોટ કાલાવાડ નિકાવાની સુદંર યુવતી લવજે!હાદ નો શિકાર બની ? પરીવાર શોધખોળ માં જતા...

રાજકોટ કાલાવાડ નિકાવાની સુદંર યુવતી લવજે!હાદ નો શિકાર બની ? પરીવાર શોધખોળ માં જતા…

Breaking

દેશભરમાંથી લવજેહાદ ના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે થોડા સમય પહેલા જ ગુજરાત સરકારે લવ જેહાદ પર કાયદો મજબૂત કર્યોછે એ છતાં પણ આવી ઘટનાઓ રોકાવાનું નામ નથી લેતી તાજેતરમાં રાજકોટ ની એક સુંદર યુવતી લવ જેહાદનો શિકાર બની છે રાજકોટ ના રહેવાશી લખમણભાઇ રવજીભાઈ ધંધુકિયા નો.

પરીવાર કાલાવાડ નિકાવાગામ માં કોઈ કારણોસર પરશોતમ ભાઈના ઘેર આવેલ હતો તેમની 21 વર્ષીય પુત્રી જયશ્રી ત્યાંથી અચાનક જ ગુમ થઈ ગઈ હતી પરિવારજનોએ ખૂબ શોધખોળ હાથ ધરી રાજકોટમાં સ્થિત શારદા ચિલ્ડ્રન કેર માં તે નોકરી કરતી હતી ત્યાં પણ તપાસ કરતા યુવતી ની ખબર મળી નહોતી.

પરીવારજનો જયશ્રીની સહેલીઓ માં પુછપરછ કરતા સ રાજકોટ માં રહેતા નવાઝ સતાર દોઠીયા નામના મુસ્લિમ યુવક સાથે તે ભાગી ગઈ હોવાનું સામે આવ્યું છે પરીવારજનોએ યુવકના ઘેર પર સાથે તમામ જગ્યાએ શોધ કરતા જયશ્રી મળી ના આવતા આખરે યુવતીના પરિવાર જનો એ કાલાવાડ પોલીસ સ્ટેશન માં ફરીયાદ નોંધાવી છે.

પોલીસે આ ઘટના ની વિગતો મેળવી ને તપાસ હાથ ધરી છે જયશ્રીની સાથે નોકરી કરતી મહીલાઓ અને તેની સહેલીઓ સહીત પરીવારજનો નું સ્ટેટમેન્ટ પોલીસે લિધુ છે આને શંકાના આધારે નવાઝના પરીવારજનો ની પણ પુછપરછ હાથ ધરી છે મિત્રો આપનો આ ઘટના પર શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *