આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ પર પાકિસ્તાની એક્ટર મીરાએ ગંભીર આરોપ લગાવ્યા છે મીરાંએ કહ્યું કે મહેશ ભટ્ટે એમને થપ્પડ મારી અને કહ્યા કરતા હતાકે હું તને બહુ પસંદ કરું છું મહેશ ભટ્ટનો વિવાદોથી મોટો સબંધ રહ્યો છે એબીપી ન્યૂઝના એક ઇન્ટરવ્યૂમાં મીરાએ કહ્યું કે મહેશ ભટ્ટે તેનું શોષણ કર્યું.
તેના કારણે તેને બૉલીવુડ છોડવું પડ્યું મીરાંએ જણાવ્યું કે મહેશ ભટ્ટ ઇચ્છતા ન હતાકે હું બીજા કોઈ ડાયરેક્ટર સાથે કામ કરું તેના કારણે જ એમણે બૉલીવુડ છોડ્યું ણ જયારે તેણે પાછા આવવાની કોશિશ કરી ત્યારે એમને આવવા જ નહીં દીધી મીરાંએ જણાવ્યું કે બૉલીવુડ સાથે કામ કરવો બહુ સારો અનુભવ રહ્યો.
મને ભારતીય દર્શકોથી ખુબ પ્રેમ મળ્યો પરંતુ બોલીવુંડ સફર મારા માટે બહુ આસાન ન હતું ઘણી મુશ્કેલીઓ આવી પરંતુ મેં હાર ન માની શરૂઆતમાં મારા માટે બૉલીવુડ એકદમ નવું હતું હું મુંબઈમાં કોઈને જાણતી ન હતી શિવાય મહેશ ભટ્ટને એમણે મને ઇન્ડસ્ટ્રીઝથી મળાવી હું એમનું બહુ સંન્માન કરતી હતી તેઓ મારા ગુરુ સમાન હતા.
જયારે મેં ફિલ્મ નજરથી મારુ ફિલ્મી કરિયર શરૂ કર્યું ત્યારે મને ફેમસ ડાયરેક્ટર રામગોપાલ મણિરત્નમ સુભાઈ ઘાઈની ઓફર આવી હતી તેઓ મારી સાથે કામ કરવા માંગતા તા પરંતુ મનીષ ભટ્ટ ઇચ્છતા ન હતા કે એમની સાથે હ કામ કરું એક રાત્રે હું સુભાષ ઘાઈથી મળી જયારે મેં મહેશ ભટ્ટને એ વાત જણાવી ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા અને મારા પર રાડો પાડીને બે ત્રણ થપ્પડ મારી દીધી.
મીરાંએ આગળ જણાવતા કહ્યું ખબર નહીં કેમ મહેશ ભટ્ટ અજીબ વાતો કર્યા કરતા હતા તેઓ કહેતા હતા તમે મારા માટે પૂજા જેવી છો તમારામાં અને પૂજામાં કોઈ ફર્ક નહીં અને થોડા સમય બાદ તેઓ કહેવા લગતા હતા કે તમને હું બહુ ચાહું છું તમે મારા માટે બહુ સ્પેશિયલ છો હવે ખબર નથી તેઓ મારાથી શું ઇચ્છતા હતા ઇન્ટરવ્યૂ બભૂ સમય પહેલા આપ્યું હતું પરંતુ અત્યારે ફરીથી વાયરલ થઈ રહ્યું છે.