એક એવો માણસ જેની એન્ટ્રી પડે એટલે આખા ડાયરામાં રૂપિયાનો વરસાદ થતો જેને લોકો દેશભક્ત અને રૂઆબદાર માનતા હતા પરંતુ શું તમે જાણો છો કે તે જ માણસના અંતિમ સમયે જ્યારે પોલીસ ઘરે આવી ત્યારે તે ચોથા માળેથી નીચે પટકાયો અને હંમેશા માટે શાંત થઈ ગયો સુવા માત્ર એક અકસ્માત હતો કે પછી કોઈ ગહેરી સાજીશ મિત્રો સોશિયલ મીડિયા પર જેનો વિડીયો આગ્નીજીમાં ફેલાયો હતો
લોક સાહિત્યકાર રાજ ગઢવીના ડાયરામાં મહાવીરસિંહ સિંઘમનો ઠાટ જોઈને ને કોઈ પણ હેરાન થઈ જાય પૂર્વ સૈનિકની ઓળખ અને બિંદાસ અંદાજ લોકો તેમને એક રિયલ લાઈફ હીરો માનતા હતા પરંતુ આ ચમકતી સપાટીની નીચે એક અંધારી દુનિયા હતી જેનું સત્ય કોઈ જાણતું ન હતું. ગુનાહિત સામ્રાજ્ય અને બિશ્નો કનેક્શન મિત્રો ધીરે ધીરે પરદો ઉઠ્યો. ચૂડાના ચોકડી ગામમાં આ મહાવીરસિંહના તાર તો દેશના સૌથી મોટા ગુંડાઓ સાથે જોડાયેલા નીકળ્યા.
ડ્રગ્સ કેસ હથિયારોનો જથ્થો ને ગુજસી ટોક જેવા કડક કાયદા પોલીસ જ્યારે તેમના ઘરે રીકન્ટ્રક્શન માટે પહોંચી ત્યારે તે કોઈ સામાન્ય ગુનેગાર ન હતો પરંતુ એક એવો ખેલાડી હતો જેની ગેંગ નામ સાંભળીને પણ લોકોના રૂવાડા ઊભા થઈ જતા અને પછી આવી તે રાત આઠજોને પોલીસ પાસે 112 પર કોલ આવ્યો ઝગડો પાડોસી સાથે હતો કે પછી કોઈ પોલીસની રણનીતિ પીસીઆરવાન પહોંચે છે અને થોડી જ ક્ષણોમાં એક અવાજ આવે છે. ચોથા માળેથી
મહાવીરસિંહનો ભુસકો મિત્રો જેણે આખી જિંદગી બંદુકો અને ગેંગસ્ટરો વચ્ચે કાઢી તે શું માત્ર પોલીસને જોઈને ડરી ગયા આ સવાલ આજે દરેકના મનમાં થાય છે. ગંભીર રહસ્ય અને સવાલો મિત્રો શું એક સોચી સમચી આત્મહત્યા હતી કે પછી ઉપરથી નીચે ફેંકવામાં આવ્યા હતા જે વ્યક્તિ જેલની હવા ખાઈ ચૂક્યા હોય જેને ભીષ્ણ ગેંગ જેવા નામ સાંભળ્યા હોય તે શું માત્ર પડોશીના ઝઘડાથી આટલા ડરી શકે આ મોત પાછળ કોઈ જૂની અદાવત છે કે કોઈ એવા નામ જે હજુ બહાર આવવાના બાકી છે
સત્ય હજુ તપાસનો વિષય છે પણ શંકાના ઘણા વાદળો ઘેરાણા છે લોહીના ડાઘા કેમ નથી મિત્રો સૌથી મોટો અને ગંભીર સવાલ એ છે કે જો કોઈ વ્યક્તિ ચોતા માળે થી નીચે પડે તો ત્યાં લોહીના ડાકા કે કોઈ નિશાન હોવા જોઈએ પરંતુ અહીં ઘટનાસ્થળે લોહીનું એક પણ ટીપું જોવા મળ્યું નથી જે જગ્યાએ ડેડ બોડી પડી હતી ત્યાં કોઈપણ પ્રકારના સંઘર્ષના કે ઈસાના પુરાવા નથી આ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે શું ખરેખર અહીં કઈ થયું હતું આટલું જ નહીં મિત્રો ઘટનાસ્થળે મહાવીરસિંહની થાર કાર પણ ઊભી છે આ કાર એકદમ સાપુ સુતરી અને ક્લીન છે જે વ્યક્તિ આટલી ચર્ચિત હતી
જેના પર મોટા ગુનાહિત આરોપો હતા તેમની કાર પર કોઈ લખાણ નથી અને તે એકદમ વ્યવસ્થિત પાર્ક કરેલી છે. આ કારની સ્થિતિ જોતા એવું લાગે છે કે અહીં કઈ તો અલગ છે જે હજુ બહાર આવવાનું બાકી છે. તમને શું લાગે છે? શું પોલીસથી બચવા માટેની આત્મહત્યા હતી કે પછી આ મોતું કોઈ બીજું જ પાછું છે તમારા મંતવ્યો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ વિડીયો શેર કરો લોકોને દેખાડો જેથી કરીને બધાને જાણ થાય ધન્યવાદ