Cli
મહંતશ્રી ચારણ ઋષિ સામંત બાપુએ અત્યારે વાયરલ થઈ રહેલ કમાને લઈને મોટુ બયાન, તૂ જે પણ કમાણી કરે...

મહંતશ્રી ચારણ ઋષિ સામંત બાપુએ અત્યારે વાયરલ થઈ રહેલ કમાને લઈને મોટુ બયાન, તૂ જે પણ કમાણી કરે…

Breaking

સોશિયલ મીડિયામાં રાતોરાત સ્ટાર બનેલો કોઠારીયા ગામનો વતની કમો જે લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવી ના ડાયરામાંથી રસિયો રૂપાળો રંગ રેલીયો ગરબા જોરદાર ડાન્સ કરીને રાતો રાત ખૂબ જ લોકપ્રિય બની ગયો તેની માંગ એટલી વધી ગઈ કે ગુજરાતમાં દરેક કલાકારો ના ડાયરામાં સ્પેશિયલ ડાન્સ માટે બોલાવવામાં આવે છે.

માનસિક દિવ્યાંગ કમો આજે ખૂબ જ નામના અને પૈસા કમાય છે એના વિશે કાબરાઉ કચ્છ આઈ શ્રી મોગલ મણીધર વડવાળી ધામના ગાદિપતી શ્રી ચારણ ઋષી સામંત બાપુ એ જણાવતાં કહ્યું છે કમો ભોળીયો છે જેમ નરસિંહ મહેતા હતા તેને 52 ગામના કામ કર્યા તોય લોકો એને ગાંડો કહેતા કમા તારું દેશ વિદેશમાં માન વધ્યું છે.

ડાયરા માંથી જે પૈસા આવે એ દિકરીયુ ને દાન કર બેટા ખુબ આગળ વધીસ મોગલ તારા ભેરી છે અઢારેય વર્ણ ની દિકરીઓ ની વારે જા એમની મદદ કર દાન કર કોઈ જરુરીયાત મંદ પરીવારને મદદ કરજે જોકે સામંત બાપુ એ એમ પણ જણાવ્યું કે કમા ની ભાવના સારી છે તે પૈસા દાનમાં આપે છે તે મંદિર માં મોટો થયો.

એટલે ભક્તિ અપંરમપારછે શ્રી ચારણ ઋષી સામંત બાપુ ને કોઠારીયા ના કમલેશ ને સંદેશ આપ્યો હતો સામંત બાપુ ને લોકો ખુબ માને છે માં મોગલ ના સાનિધ્યમાં વર્ષોથી સેવા કરનારા અંધશ્રધ્ધા ઢોંગી કપટીઓ નો વિરોધ કરનાર માત્ર શ્રધ્ધા અને આસ્થા ના મનુષ્યના મનમા બી રોપનાર સામંત બાપુ કરોડાના દાન આવેલા પૈસા પાછા આપી દે છે.

તે બાધાઓ માં આવેલા દિકરીઓના પૈસા રાખતા નથી અંદય ઉમેરી લાખો રુપિયા પરત આપીને દિકરીઓ ને ભણાવવા માટે કહે છે દેશની દિકરી ને ભવાની માવડી જંગદબાનુ સ્વરુપ ગણનારા સામંત બાપુ નો મહીમા અનેરો છે માં મોગલ ના પરચા અપંમપાર છે વાચંક મિત્રો ચારણ ઋષિ સામંત બાપુ ની વાતથી સહમત હોવો તો આ પોસ્ટ ને શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *