બોલીવુડ અભિનેતા અનુપમ ખેર વિશે ઘણા લોકોને એમ લાગતું હસે કે કીરણ ખેરના જ બિજા લગ્ન હસે અનુપમ ખેર સાથે પણ અનુપમ ખેર ના પણ કીરણ ખેર સાથેના બીજા લગ્ન હતાં બોલીવુડ ફિલ્મોમાં 67 વર્ષની ઉંમરે પણ અનુપમ ખેર શાનદાર અભિનય કરી રહ્યા છે 530 બોલીવુડ ફિલ્મોમાં અભિનય કરનાર અનુપમ ખેરની.
આ વર્ષે રીલિઝ થયેલી ફિલ્મો પણ સુપરહીટ રહી છે આ વર્ષ દરમિયાન રિલીઝ થયેલી ફિલ્મ તો કશ્મીરી ફાઈલ અને કાર્તિકેય 2 એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી આગવી સફળતા પ્રાપ્ત કરી છે અને આ વર્ષે તેમની ફિલ્મ ઊંચાઈ રિલીઝ થવા જઈ રહી છે અક્ષય કુમાર અને આમિર ખાનની ફિલ્મોને પસાડીને અનુપમ ખેર ફિલ્મોના બાદશાહ બની ગયા છે.
પરંતુ આ વચ્ચે જ અનુપમ ખેરની પહેલી પત્ની ની ચર્ચાઓ સામે આવી છે અનુપમ ખેરના પહેલા લગ્ન મધુમતી કપૂર સાથે થયા હતા મધુમતી કપૂર એ છે જે ઘણીવાર ફિલ્મોમાં મા અને દાદીમાના પાત્રમાં જોવા મળે છે પરંતુ એ સમયે તમને એ નહીં ખબર હોય કે આ અનુપમ ખેર ની પહેલી પત્ની હતી તેમને મધુમતી કપુર સાથે લગ્ન કર્યા હતા.
પરંતુ એ પહેલા તેઓ કીરણ ખેર ને મનોમન ચાહતા હતા તે સમયે તેઓ મુબંઈ આવ્યા અને કિરણ ખેર સાથે ફરી તેમની મુલાકાત થતાં તેમને વિચાર્યું કે તેઓ મધુમતી કપુર સાથે પોતાની જીદંગી નહીં વિતાવી શકે પરંતુ આ સમયે કિરણ ખેર પરણીત હતી તેના બિઝનેસમેન ગૌતમ સાથે લગ્ન થયેલા હતા એમનો એક દિકરો પણ હતો.
અનુપમ ખેરે લગ્ન બાદ થોડા જ મહીનામાં મધુમતી કપુર થી ડિવોર્સ લીધા ત્યાર બાદ અનુપમ ખેર અને કીરણ ખેર એકબીજા સાથે ફિલ્મો માં કામ શોધવા જતા હતા આ દરમિયાન તેમના વચ્ચે નજીક ના સબંધો વધ્યા અને કિરણ ખેરે 1985 માં પોતાના બિઝનેસમેન પતિ ગૌતમ સાથે ડીવોર્સ લીધા અને પોતાના દિકરાને.
લઈને અનુપમ ખેર પાસે આવી ગઈ અને બંનેએ લગ્ન કરી લિધા તો બીજી તરફ મધુમતી કપુરે રણજીત કપુર સાથે લગ્ન કર્યા પણ એમના સંબંધો લાંબા સમય સુધી ના ચાલ્યા આજે અનુપમ ખેરનો મોટો પરીવાર છે આને તેઓ પોતાની આ જીદંગીથી ખુબ ખુશ છે તો બિજી તરફ મધુમતી પોતાની ગુમનામ એકલી જીદંગી જીવી રહી છે.