Cli
અજય દેવગનની પુત્રીને ઓળખવી પણ મુશ્કેલ બની, ન્યાસા દિવાળી પાર્ટી દરમિયાન નાકની સર્જરી ઉપર ઉઠ્યા સવાલો...

અજય દેવગનની પુત્રીને ઓળખવી પણ મુશ્કેલ બની, ન્યાસા દિવાળી પાર્ટી દરમિયાન નાકની સર્જરી ઉપર ઉઠ્યા સવાલો…

Bollywood/Entertainment Breaking

દેશભરમાં દિવાળી તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં પણ ઘણી જગ્યાએ દિવાળી પાર્ટીનું આયોજન થઈ રહ્યુ છે બોલીવુડ અભિનેતા અજય દેવગણ અને કાજોલની પુત્રી ન્યાસા દેવગન પણ તાજેતરમાં એક સેલિબ્રિટીના ઘેર યોજાયેલ દિવાળીની પાર્ટી માં જોવા મળી હતી.

ન્યાસા ભૂમિ પેડનેકરની દિવાળી પાર્ટીમાં ગોલ્ડન લહેંગા ચોલીમાં પહોંચી હતી તે પ્રિન્ટેડ ગ્રીન લહેંગામાં ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી હતી ન્યાસા દેવગણ પોતાના એક પુરુષ મિત્ર સાથે કારમાં જોવા મળે છે જેમાં તે બિલકુલ ઓળખાતી નહોતી જેના આ લુક ના સોહીલ મિડીયા પર ઘણા ફોટો વાઈરલ થયા હતા.

આ ફોટો જોઈ મુજરો યુઝરો જણાવવી રહ્યા હતા કે આમા ન્યારા દેવગણ અલગ જ દેખાઈ રહી છે શું તેને નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવી છેકે તે જાનવી કપૂર જેવી દેખાઈ રહીછે આ તસવીરો માટે ખૂબ જ અલગ દેખાઈ રહી હતી જ્યારે ન્યારા દેવગણ પાર્ટીમાં પહોંચી ત્યારે તેના આ લોકોને જોઈને ચાહકો કાબુ થયા હતા.

અને તેની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી ન્યારા દેવગણ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેછે તે પોતાના હોટ અને બોલ્ડ ફોટાઓથી સોશિયલ મીડિયા પર કહેર મચાવતી જોવા મળે છે વાચકમિત્રો આપનો ન્યારા ના આ અંદાજ પર શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *