બોલીવુડ ફિલ્મ અભિનેત્રી નરગીસ ફાકરી જેને બોલિવૂડ માં ફિલ્મ રોકસ્ટાર થી રણબીર કપૂર સાથે પોતાના સફળ ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી અને ત્યાર બાદ મદ્વાશ કેફે હાઉસફુલ 2 મેં તેરા હીરો જેવી ઘણી બધી ફિલ્મો માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી અને ચર્ચાઓમાં છવાઈ થોડા.
સમય થી બોલિવૂડ થી દુર જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફાકરી તાજેતરમાં મુંબઈ એલે બ્યુટી એવોર્ડ ઇવેન્ટ મા શાનદાર આકર્ષક લુક સાથે સ્પોટ થઈ હતી જાબંલી શાનદાર બોડીકોર્ન વન સોલ્ડર આઉટફીટ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી કાતીલાના અદાઓ અને લાઈક.
મેકઅપ માં તે પોતાના લુક ને અત્યંત ગ્લેમર અંદાજ આપી રહી હતી તેનું કર્વી ફિગર તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો થી વધારે બોલ્ડ લાગી રહ્યું હતું તેના ફિટનેસ આઉટફીટ માં તેના કાતીલાના બમ પણ તેના લુક ને બેહદ શાનદાર બનાવી રહ્યા હતા તેનુ ફિગર જોઈ ચાહકો બેકાબુ બન્યા હતા તેની કચંનવર્ણી કાયાની ઝલક જોવા.
ચાહકો તલપાપડ થતા જોવા મળ્યા આ દરમિયાન નરગીસ ફાકરી એ પેપરાજીને હોટ માદક અદાઓ સાથે પોઝ આપ્યા છે જોતા ફેન્સ મદહોશ થયા હતા નરગીસ ફાકરી નો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને નરગીસ ફાકરી ને આ સુદંર અંદાજ માં ફરી જોતા ફેન્સ લાઈક કમેન્ટ થી તેના પર પ્રેમ વરસાવી રહ્યા હતા.