મસ્તરામ લોલીતા પીજી હાઉસ હાય તૌબા જેવી વેબસીરીઝ માં હોટ અને બોલ્ડ સીન આપી લાખો ચાહકોને દિવાના બનાવી ઘાયલ કરનાર અભિનેત્રી આભા પોલ પોતાના દમદાર અભિનય થકી ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે વેબસીરીઝમા હોટ અને બોલ્ડ અંદાજમા વાંકી વળી ને ઘપાઘપ સુધીના સીન આપતી.
અભિનેત્રી આભા પોલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તે રીયલ લાઇફ મા પણ ખુબ જ બોલ્ડ લાગે છે આભા પોલે વેબસીરીઝ ગંદીબાત માં મામી નું પાત્ર ભજવ્યું હતું જેમાં તે હોટ લુક માં ફેન્સ ના પરસેવા છોડાવી રહી હતી તો લોલીતા પીજી હાઉસ માં લોલીતા ભાભી બની ફેન્સ ને દિવાના બનાવ્યા હતા.
આભા પોલે ઘણી સાઉથ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે સાથે ઘણી બધી વેબસ સિરીઝમાં હોટ અને બોલ્ડ સીનથી તે ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે આભા પોલે જણાવ્યું હતું કે તેને બીગ બોસ રિયાલિટી શો હાઉસમાં જવાની એક તમન્ના છે જે હજુ સુધી તેની ઈચ્છા પૂરી થઈ નથી.
અભિનય ક્ષેત્રે તેને બિ ગ્રેડ ફિલ્મો માં પણ કામ કરેલું છે આભા પોલ નો જન્મ ઉત્તર પ્રદેશ ના મૈનપુર માં થયો હતો તેને પરીવારજનો બિટ્ટી કહી બોલાવતા હતા તેના પરીવારજનો તેને અભિનય ક્ષેત્રે સપોર્ટ કરતા હતા આભા પોલે સાલ 2005 માં મોડેલિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું અને ત્યારબાદ તમીલ.
ફિલ્મો માં કામ કરવાનું શરુ કર્યું વેબસીરીઝ માં આવ્યા બાદ તેની લોકપ્રિયતા માં ખુબ વધારો થયો આજે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ નામના ધરાવે છે ઇન્સ્ટાગ્રામ પર હોટ અને બોલ્ડ લુક મા પોતાની તસવીરો શેર કરી ને લોકચાહના લુટંતી રહે છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.