Cli
હદ કરી દીધી હવે, ઉર્ફી જાવેદ ઠંડી ની સીઝનમાં અગબ ગજબ ની આઈસ્ક્રીમ સ્ટાઈલમાં આવી...

હદ કરી દીધી હવે, ઉર્ફી જાવેદ ઠંડી ની સીઝનમાં અગબ ગજબ ની આઈસ્ક્રીમ સ્ટાઈલમાં આવી…

Bollywood/Entertainment Breaking

બિગબોસ રીયાલીટી શો ફેમ ઉર્ફી જાવેદ રોજ ફેશન ની દુનિયા માં નવાનવા બો!મ્બ ફોડતી જોવા મળે છે ઉર્ફી ક્યારે શું પહેરીને કેમેરાની સામે આવી જાય એ નક્કી નથી હોતું પોતાની અજીબોગરીબ ડ્રેસિંગ સેન્સ થી ઉર્ફી જાવેદ લોકોને હેરાન કરી દે છે પોતાની અંતરંગી ડ્રેસિંગ સેન્સ થી લાઈમલાઈટમાં રહેતી.

ઉર્ફી જાવેદ ફરી શાનદાર અંદાજમાં સ્પોટ થતાં લોકો હેરાન રહી ગયા છે તાજેતરમાં ઉર્ફી જાવેદ મુંબઈ એક હોટેલ બહાર સ્પોટ થઈ હતી
ઉર્ફી જાવેદ આઈસ્ક્રીમ ટાઈપ કોન બ્રાલેટ પહેરીને જોવા મળી હતી અને નીચે બ્લેક વેલ્વેટ સ્કર્ટ માં જોવા મળી હતી તેને પોતાના મદમસ્ત નાના રશીલા નિતંબો પ.

અનોખી સ્ટાઈલમાં આઈસ્ક્રીમ ના કોન જેવી ડીઝાઈન ની બ્રાલેટ પહેરીને લોકોને દિવાના બનાવી દિધા હતાં ઉર્ફી નું કાતિલાના ફિગર અને બોલ્ડ અને હોટ લુક જોતા લોકો ની મોટી ભીડ ઉમટી પડી હતી મદમસ્ત ફિગર મા તેને પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા ઉર્ફી જાવેદની આ તસવીરો.

સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી ઉર્ફીની આ અનોખી અદા પર ચાહકો મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુઝરો ઉર્ફી જાવેદ ને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા ઉર્ફી જાવેદ હંમેશા કોઈના કોઈ વિવાદોમાં ફસાતી રહે છે પોતાની બોલ્ડનેશ થી તેને થોડા.

સમય પહેલા દુબઈ ની સડકો પર બિકીની પહેરી ને વિડીઓ બનાવવા બદલ દુબઈ પોલીસે ધડપકડ પણ કરી હતી તો હિન્દુસ્તાની ભાઊ સાથે તેનો ટકરાવ પણ જોવા મળ્યો હતો મુંબઈ માં એક નેતા સાથે પણ તે વિવાદમાં રહી હતી ઉર્ફીને પોતાની અનોખી ડ્રેસિંગ સેન્સ થી ઘણીવાર મોઢુ તોડી.

નાખવાની ધમ!કીઓ પણ મતથી રહે છે પરંતુ ઉર્ફી જાવેદને કોઈ જ ફરક પડતો નથી ઉર્ફી જાવેદ પોતાની મસ્તીમા રહે છે પોતાની બોલ્ડનેશ અને અનોખી સ્ટાઇલથી ફેન્સ ને દિવાના બનાવતી રહે છે તેની સોશિયલ મીડિયા પર ખુબ ફેન ફોલોવીગં છે જે ઉર્ફી જાવેદ ની હર અદાઓ પર ફિદા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *